________________
સૂયગડાંગસૂત્ર.
મથાળે ૪૦ ચેાજનની ઉં‘ચી ચૂડા છે, તથા પર્વતમાં પ્રધાન મેરૂપર્વતને સૂર્ય માફક શુદ્ધ લેફ્યા અર્થાત્. આદિત્ય જેવા પ્રકાશતેજ છે, આ ઉપર બતાવેલી વિશિષ્ટતર શાભાવ? તે મેરૂ અનેક વર્ષોંના રત્નોથી યુક્ત હાવાથી અનેક રગવાળે કહેવાય છે. તેમ ત્યાં જનારનુ મન રમે છે તેથી મન્દરમ છે, અને અચિમાલી તે સૂર્યમા હજારો કીરણા થી દશે દિશાઓને દીપાવે છે. ।। ૧૩ । सुदंसणस्सेव जसो गिरिस्स, पच्चई महतो पवयस्स || तोव समणे नायपुत्ते जाती जसोदंसणनाणसीले ॥ सू. १४ હવે મેરૂપર્વતના કહેલા ગુણા પ્રભુમાં ઘટાવે છે. પ્રથમ બતાવેલ મેરૂપર્વતનું કીન ( યશ ) ગવાય છે, તે પ્રમાણે ઉપમાઓ ઘટે છે. પ્ર—કાને.
૨૦૫
ઉ—શ્રમ સહે માટે શ્રમણ છે, તે તપથી તપેલી કેહવાળા છે અને જ્ઞાત નામના ક્ષત્રિઓ છે, તેમના પુત્ર મહાવીરપ્રભુને ઘટે છે, તે પ્રભુ જાતિએ બધી જાતિઓથી અને તમામ યશસ્વી પુરૂષાથી તથા દનજ્ઞાને ખીજા દનજ્ઞાનવાળાએથી તથા શીલવ્રતવર્ડ તમામ શીલવ્રત ધારીએથી શ્રેષ્ટ છે, (ગ્મામાં જાતિ વિગેરે ગુણાની અક્ષરઘટના વ્યાકરણના સમાસના નિયમ પ્રમાણે કરવી.) (આમાં આટલુ વિશેષ છે કે દાગીનાથી સ્ત્રી થાણે તેના કરતાં સ્ત્રીના નિમળ શીલથી તેના દાગીનાને તે શેભાવે છે, તેવીજ રીતે મહાવીર પ્રભુના નિર્મળ