________________
સૂયગડાંગસૂત્ર.
૨૦૩ wwwvvwvvvvvvvvvvvvwwwwwwwwwwwwwwwww વાથી પંડકવૈજયંત કહેવાય છે, તથા જમીન ઉપર ૯૯ હજાર જન ઉંચે તથા જમીનઅંદર એકહજાર એજન કુલે એકલાખ જનને છે. ૧૦ पुढे णमे चिट्ठइ भूमिवहिए, जं सूरिया अणूपरिवट्टयंति ॥ से हेमबन्ने बहुनंदणे य, जंसी रति वेदयती महिंदा ॥मू. १॥
આકાશમાં ઉંચે લાગીને રહેલ છે, તથા નીચે ભૂમિ અવગાહીને રહ્યો છે, તેથી તે ઉર્ધ્વ અધઃ તથા તિરછોલેકને ફરશને રહેલ છે. વળી જેને સુર્ય તથા તિષ્કા ચંદ્ર તારા નક્ષત્ર વિગેરે પ્રદક્ષિણા કરી રહ્યા છે, તથા તે ખુબ તપાવેલા સેના જે ચળકે છે તથા બહુ (ચાર) નંદનવનેથી યુક્ત છે, માટે બહુ નંદનવનવાળે છે, તે કહે છે. નેચેની જમીનમાં ભદ્રશાલવન છે, ત્યાંથી પાંચશે જેજન ઉચે મેખલા ઉપર નંદનવન છે, ત્યાંથી ૬૨ હજાર અને પાંચશે જોજન ઉચે ચડતાં સમનસવન છે, ત્યાંથી ૩૬ હજાર જન ઉચે શિખરઉપર પંડકવન છે, આ પ્રમાણે ચાર ભદ્રશાળ, નંદન, સિમનસ અને પંડકવન હોવાથી વિચિત્ર કીડાસ્થાનેથી યુક્ત છે, જેમાં મેટા ઇદ્રો પણ આવીને દેવકથી પણ તે પર્વતના રમણીયતર ગુણે જોઈને રમણકીડા (આનંદ)ને અનુભવે છે. તે ૧૧ છે से पव्वए सद्दमहप्पगासे, विरायती कंचण मट्ठबन्ने ॥ अणूत्तरे गिरिसु य पवदुग्गे गिरोवरेसे जलिएव भोमे ॥सू.१२