________________
૨૦૨
સૂયગડાંગસૂત્ર. से वीरिएणं पडिपुन्नवीरिए, सुदंसणे वा णग सव्वसेहे ॥ सुरालए वासिमुदागरे से, विरायए णेगगुणोचवेए ॥ सू. ९ ॥
તે ભગવાન છાતીના બળવડે અને શૈર્ય સંઘયણ વિ. ગેરેથી પ્રતિપુર્ણ વીર્યવાળા છે, કારણકે તેમનું વીર્યંતરાય કર્મ સંપૂર્ણ ક્ષય થયું છે, જેમ સુદર્શન (મેરૂ) પર્વત જે. બુદ્વીપની નાભિમાન સર્વે પર્વતેમાં શ્રેષ્ઠ છે, તેમ મહાવીર પ્રભુ વીર્ય તથા અન્ય ગુણેથી શ્રેષ્ઠ છે, વળી સુરાલય તે સ્વર્ગ છે, તે ત્યાંના રહેવાસી દેવેને મુદાકર (હર્ષજનક) છે, કારણકે તે પ્રશસ્ત વર્ણ ગધ રસ સ્પર્શ અને પ્રભાવ વિગેરે ગુણોથી યુક્ત (સ્વર્ગ) શેભે છે, તેવી રીતે પ્રભુ પણ અનેક ગુણોથી શોભે છે, અથવા જેમ ત્રિદશ (દેવ)નું આલય (સ્થાન) મેરૂ પર્વત અનેક ગુણેથી યુક્ત શમે છે, તેમ પ્રભુ પણ મેરૂ માફક (અનેક ભવ્યાત્મા દેવપુરૂષ જેવાને) આનંદ આપનાર છે. सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडगवेजयते ॥ से जोयणे णवणवते सहस्से, उध्धुस्सितो हेट्ठ सहस्समेगं ॥सू.१०
વળી પણ પ્રભુને મેરૂ સાથે સરખાવે છે, મેરૂ પર્વત ૧ લાખ જનને છે, તેને ત્રણ કડે હોવાથી ત્રણ કંડવાળે કહેવાય છે, તે આ પ્રમાણે. ભૂમિ સંબંધી, (માટી વિગેરેને) સેનાને, તથા વૈર્યરત્નને. વળી તે જ વિશેષ બતાવે છે. મથાળે પંડકવન વૈજ્યન્તી (ધજા) માફક છે