________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૩
یاب
بی می
थुइणिक्खेवो चउहा आगंतु अभूस गेहि दव्वथुती ॥ भावे संताग गुणाग कितणा जे जहि भगिया । नि. ८४॥
સ્તવનાનામસ્થાપના વિગેરે ચાર પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામસ્થાપના પૂર્વ પેઠે જાણવા, દ્રવ્યસ્તવતે જ્ઞશરીર ભથ્થશરીરથી વ્યતિરિક્ત જે કટક કેયુર ફુલની માળા, ચંદન વિગેરે સચિત્ત અચિત પૂજનક દ્રવાથી જે સત્કાર થાય તે દ્રવ્યસ્તવ છે, અને ભાવસ્તવતે વિદ્યમાન ગુણે જ્યાં જે હોય, તેનું કીર્તન કરવું.
હવે પ્રથમ સૂત્રના સંસ્પર્શદ્વારવડે સંપૂર્ણ અધ્યયન સાથે સંબંધ ધરાવતી ગાથા ને નિર્યુક્તિકાર કહે છે.
पुच्छि जंबुणामो अज्ज सुहम्मा तओ कहेसी य। एव महप्पा वीरो जयमाह तहा जएज्जाहि ॥नि.८५॥
જંબુસ્વામીએ આર્યસુધર્માસ્વામીને શ્રી મહાવીર પ્રભુના ગુણે પૂછયા, એથી તેમણે કહ્યું કે મહાવીર પ્રભુ આવા ગુણવાળા છે. અને એજ પ્રમાણે શ્રી મહાવીરે સંસારના જયને ઉપાય કહે છે, તેમ તેમણે જીત્યા છે, માટે તમે પણ ભગવાનની પેઠે સંસાર છતવા પ્રયત્ન કરે.
હવે નિક્ષેપ પછી સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર ઉચ્ચારવું, તે કહે છે. पुच्छिस्सुणं समणा माहणा य, अगारिणो या परतित्थिा य से केइ णेगंतहियं धम्ममाहु, अणेलिसं साहु समिक्खयाए॥सू.१ ૧૩