________________
સૂયગડાંગસૂત્ર
૧૭૧
छिदंति बालस्स खुरेण नकं, उठेवि छिदंति दुवेविकण्णे । जिब्भं विणिकस्स विहत्थिमित्तं, तिक्खाहिं मूलाहिऽभि
તાવતિ . ૨૨ વળી તે પરમાધામીઓ તે નારકીના જીનાં પૂર્વનાં પાપ યાદ કરાવીને તે અજ્ઞાની નારીજીવને પ્રાયે સર્વદા વેદના આપે છે તેને પકડીને તેનું નાક અસ્ત્રથી કાપી નાંખે છે, તેમજ હઠ તથા બે કાને પણ છેદી નાંખે છે, અને દારૂ માંસના સ્વાદ કરનારા તથા જુઠું બોલનારાની જીભને વિતસ્તિ ( C) માં નાખીને તીણ શૂળ વડે કાપી નાંખે છે. જે ૨૨ છે ते तिप्पमाणा तलसंपुडंव, राईदियं तत्थ थर्णति बाला। गलंति ते सोगिअपूयमंसं,पज्जोइया खारपइद्धियंगा ॥सू.२३॥
તે રાંકડાનાં નાક કાન હઠ જીભ છેદવાથી લેહી કરતાં દુઃખ પામતા રાત દિવસ કાઢે છે, ત્યાં તે અજ્ઞાન પવનથી પ્રેરેલા સુકાં તાડનાં પાંદડાંના સંચય માફક હંમેશાં બરાડા પાડતા પડી રહે છે. તથા અગ્નિએ બાળેલા તથા તેના ઉપર ખાર છાંટતાં તેમનું લેહી માંસ પર રાત . દિવસ વહે છે. જે ૨૩ છે जइ ते सुता लोहितपूअपाई, बालागणी तेअगुणा परेणं । कुंभी महंताहियपोरसोया,समूसिता लोहियपूयपुण्णा ।सू.२४॥