________________
૭૮
સૂયગડાંગસૂત્ર.
દડથી હણીને કે પરણે ઘેચીને આગળ લાવે છે, પણ તે રાંકડાઓ તેમની ઈચ્છા મુજબ ચાલવા કે ઉભા રહેવા પણ પામતા નથી. . ते संपगाढंसि पवजमाणा, सिलाहि हम्मंति निपातिणीहि । संतावणी नाम चिरंद्वितीया, संतप्पती जत्थ असाहुकम्मा
તે અસહ્ય વેદનાવાળા માર્ગે ચાલતાં નરકમાં નારકીઓ ન ચાલી શકે ન ઉભા રહી શકે, તેથી તેમના ઉપર રોષ કરીને પરમાધામીઓ સામે પડેલી પત્થરની શિલાઓ સાથે અથડાવે છે તથા સંતાપનારી કુંભી જે ઘણુ કાળની છે, તેમાં ગયેલે નાકીને જીવ ઘણી વેદનાએ પીડાતે બેસે ત્યાં તે પૂર્વે અશુભકૃત્ય કરેલા નારકીએ ઘણું પીડાય છે. માદા कसु पक्खिप्प पयंति बालं, ततोवि दट्ठा पुण उप्पयंति॥ ते उडकाएहिं पखजमाणा,अवरेहिं खजंति सणप्फएहिं ॥७॥
તે રાંકનારકને કંદ (ભડી) માં નાંખીને પરમધામીઓ પકાવે છે તેઓ ત્યાં ચણાની માફક ભુંજાતાં ભઠીમાંથી ઉચે ઉછળીને પાછા નીચે પડે છે, અને ત્યાં ઉંચે ઉછળતાં કાકપક્ષી વિગેરેએ ખાતાં અન્ય દિશામાં નાસતાં સિંહ વિગેરે તેમને ખાય છે, (આ સિહ કે પક્ષીઓ વિગેરે પરમાધામીએ તેમને દુખ દેવા માટે બનાવી રાખે છે.) સ. ૭