________________
૧૭,
સૂયગડાંગસુત્ર. समूसियं नाम विधूमठाणं, जं सेायतत्ता कलुणं थणति । अहोसिरं कटु विगत्तिऊण,अयंव सत्थेहिं समोसवेंति॥८॥ समूसिया तत्थ विमूणियंगा, पक्खीहिं खजति अओमुहेहिं । संजीवणी नाम चिरद्वितीया,जंसि पया हम्मइ पावचेया।सू.९।
વળી ચિતિકાના આકારે નરકમાં પીડાનાં સ્થાન છે, ત્યાં વિધૂમ તે અપ્રિનું સ્થાન પામીને શેકથી તપેલા દીનસ્વરે રડે છે, વળી નારકીનું નીચું માથું કરીને છીણીથી લેઢાને છે, તેમ તેમના શરીરના ખંડ ખંડ કરી નાંખે છે૮
તે નરકમાં થંભા વિગેરેથી ઉંચા બાહુ કરીને અથવા નીચે માથું કરીને જેમ ચંડાળે શૂળીએ લટકાવે તેમ તેમને લટકાવીને શરીર છેદીને ઉપરથી ચામડી છોલીને વજાની ચાંચિવાળા પક્ષીએ કાગડી ગીધ વિગેરેથી ચુંથાય છે. આ પ્રમાણે પરમાધામીથી કે પરસ્પર પીડાતાં છિન્ન ભિન્ન થયા છતાં દુઃખ પામીને પણ કરતા નથી, માટે નરક તે સંજીવની ભૂમિમાફક જીવિતદાન દેનારી ભૂમિ છે. કારણ કે ત્યાં ઝીણા ઝીણા ટુકડા કરવા છતાં આયુ નિકાચિત હોવાથી મરતા નથી. વળી તે ઉત્કૃષ્ટ આયુ ૩૩ સાગરોપમનું છે, અને તેટલો કાળ ત્યાં જન્મેલા ઉત્પન્ન થએલાનારકી પ્રાણીઓ પાપના ચિત્તવાળા મુદગર વિગેરેથી હણાય છે, તથા નરકના પ્રભાવથી મૂછ પામેલા ને વારંવાર પીસવા છતાં પણ મરતા નથી, પણ મારા માફક પાછા એકમેક થઈ જાય છે. (અર્થાત તેનું શરીર પાછું જોડાઈ જાય છે.)