________________
૧૮૦
સૂયગડગસૂત્ર.
तिक्खाहिं मूलाहि निवाययंति, वसेोगयं सावययं व लद्धं । ते मूलविद्धा कलुणं थणंति, एगंत दुक्खं दुहओ गिलाणा
છે , ૨૦ મે. વળી પૂર્વે દુષ્ટ કૃત્ય કરનારા નારકીને લેઢાની વડે મારે છે.
પ્ર–કની પેઠે?
ઉ–ધાપદ તે વશમાં આવેલા હરણ કે ડુકકર માફક પિતાના કબજે લઈને પરમાધામી મારે છે, તે નારકીઓ શૂળ વિગેરેથી વિંધાયા છતાં મરતા નથી, પણ દીનસ્વરે બરાડા પાડે છે. પણ તેમને બચાવવા કેઈસ મર્થ નથી, તે બિચારાએ એકાંતથી અંદર તથા બહારથી લાન બનેલા પ્રમાદ રહિત રેજ દુઃખે અનુભવે છે. આ सया जलं नाम निहं महंत, जंसी जलंतो अगणी अकट्ठो ॥ चिटुंति बद्धा बहूकूरकम्मा, अरहस्सरा केइ चिरद्वितीया।।सू.११
વળી હમેશાં તે નારકીનું સ્થાન ઉષ્ણરૂપપણથી દેદીપ્યમાન બળતાવાળું છે. તથા જ્યાં નારકીઓ કર્મવશ થઈને હણાય છે, માટે નિહ છે, અર્થાત્ આઘાતસ્થાન છે, તથા જ્યાં લાકડવિના અગ્નિના ભડકા હોવાથી મહાન છે, આવા અતીવ પીડાના સ્થાનમાં પૂર્વભવે બહુ કૅરકર્મ કરેલાં હેવાથી તેને વિપાક ઉદય આવતાં તે પાપે બંધાયેલા ત્યાં રહેલા છે.
પ્ર–કેવા બનીને ?