________________
સૂયગડાંગસૂત્ર.
૧૭૭
A ,
AAAA AAAAAAAA
બાળે છે. તથા પરમાધામી એકેક નારકીને તેને પૂર્વનું પાપ સંભળાવીને તેને તેવું દુઃખ આપે છે, તપેલું તરવું પાતાં કહે છે, કે તે દારૂ પીનારે હતું કે? તેનું માંસ ખવડાવતાં કહે છે કે તું માંસ ખાનારો હતા કે ? આમ પાપ સંભારીને કર્થના કરે છે. તથા વિનાકારણ પણ કેમ કરીને પરોણું વિગેરેથી તે પરવશ નારકીના વાંસામાં મારે છે. વધે છે. अयंव तत्तं जलियं सजाइ, तऊत्रमं भूमिमणुकमंता ॥ ते डज्झमाणा कलुणं थणंति, उसुचाइया तत्तजुगेसु जुत्ता।सू.४।
વળી તપેલા લેઢાના ગેળા જેવી બળતી આગની જમીન ઉપર ચાલતાં બળવાથી દીનસ્વરે તે રાંકજી આરડે છે, તથા તપાવેલી યુગ ( ગુંસરા) માં જોડેલા ગળત યા બળધીઆ જેવા ચાલી ન શકવાથી તીર કે પણ વિગેરેથી પીડા કરી દેડાવતાં તેઓ વધારે રહે છે. ૪ बाला बला भूमिमणुकमंता, पविजलं लोहपहं च तत्तं । जंसोऽभिदुग्गंसि पवजमाणा, पेसेव दंडेहिं पुराकरंति।।सू.॥
તે નિવિવેકી નારકીઓ બળેલા લેઢાના જેવા માર્ગે રૂધિર પાચ વિગેરેથી ગંદાપણું જોઈને ચાલતા નથી, તેથી પ્રેરણ કરી ચલાવતાં તેઓ રૂદન કરે છે, તથા અભિદુર્ગ તે કુંભી શાલ્મલીવૃક્ષ વિગેરે તરફ ગયેલાને પરમાધામીએ પ્રેરણા કર્યા છતાં પણ કેટલાક ન જાય, તેમને પરમાધામી કેપ કરીને મજુર ગુલામ માફક અથવા બળધુ માફક ગણીને