________________
૧૭૦
સૂયગડાંગસૂત્ર,
___ छट्टीसत्तमासु णं पुढवीसु नेरइया पहू महताइ लोहिकुंथुरूवाई विउवित्ता अन्नमन्नस्स कायं समतुरंगेमाणा समतुरंगेमाणा अणुषायंमाणा अणुघायमाणा चिटुंति ॥१॥
છઠ્ઠી અને સાતમી નારકીમાં નારકીજી ઘણું બારીક લાલકથુઆ જેવાં ઝીણાં રૂપ ઘણાં કરીને એકબીજાના શરીરને પીડા કરતા રહે છે. તે ૨૦ છે सया कसिणं पुण घम्मठाणं, गाढोवणीयं अतिदुक्खधम्मं ॥ अंदूस पक्खिप्प विहत्तु देहं, वेहेण सीसं सेऽभितावयंति ॥२१॥
વળી ત્યાં બધેકાળ સંપૂર્ણ ધર્મપ્રધાન એટલે ત્યાં નારકેના સ્થાનમાં અતિશે ગરમી છે. કારણકે આ મનુષ્ય લેકમાં છઠ્ઠા આરામાં કપાતકાળમાં પ્રલય વખતે અત્યંત ગરમી હોય છે, તેના કરતાં પણ વધારે ગરમી ઉની લૂ વાતી હોવાથી અગ્નિવડે (ઉષ્ણુપુદગલે) હેય છે, તેનું કારણે પૂર્વે તે નારકીજીયે નિધત્ત નિકાચિત અવસ્થાવાળાં ચીકણું કર્મ બાંધવાથી તે ઉદયમાં આવેલાં છે, વળી તે વિ. શેષથી કહે છે, વળી અતિશે દુઃખવાળે સ્વભાવ જ્યાં છે તેવા સ્થાનમાં રહેલા નારીજીવને નિગડ (બેડી)માં પરમા ધામીએ પૂરે, પછી તેના માથામાં ખીલાથી કાણું પાડીને દુઃખ આપે છે, અને બધાં અંગોને ચામડાંની માફક પહોળા કરીને પડે છે.