________________
૧૬૮
સૂયગડાંગસૂત્ર
ળવતા નથી. વળી અરહિત (નિરંતર) મહાદા હેવાથી તે અરહિત અભિતાપવાળા છે, છતાં તેમને પરમાધામીઓ અતિશે તપેલા તેલના અગ્નિમાફક બાળે છે. से सुच्चई नगरवहे व सद्दे, दुहोवणीयाणि पयाणितत्थ ॥ उद्दिण्णकम्माण उदिप्णकम्मा, पुणो पुणोते सरहं दुहे ति॥सू.१८
વળી તે નારકીઓને પરમાધામીએ ઘણાં દુઃખ આ પતાં તેઓએ કરેલે ભયાનક હાહાકારના આકંદને શબ્દ નગરના વધની માફક સંભળાય છે. તેઓ દુઃખથી પિકાર કરે છે, કે હે મા ! હે બાપ! મને મોટું દુઃખ છે, હું અહીં અનાથ છું, તારે શરણે આવ્યો છું, મને બચાવ! આવા શબ્દો ત્યાં સંભળાય છે, તથા તે નારકીને અશુભકર્મ જોગવવાનાં ઉદય આવ્યાં છે, તથા પરમાધામીને બીજાને દુઃખ દેવાનાં મિથ્યાત્વ હાસ્ય રતિ વિગેરે કર્મ ઉદય આવ્યાં છે, તેથી વારંવાર ઉત્સાહ કરીને જુદા જુદા ઉપાવડે અત્યંત અસહ્ય દુઃખ આપે છે. સૂ. ૧૮ છે पाणेहि णं पाव विओजयंति, तं मे पवक्खामि जहातहेणं ॥ दडेहिं तत्था सरयंति बाला, सोहिंदंडेहि पुराकरहिं ॥सू.१९॥
વળી પાપી પરમાધામીઓ શરીર ઈદ્રિયે વિગેરે પ્રાથી નારકીજીનું શરીર જુદું પાડે છે, એટલે વહેરીને કાપીને તેના અંગના અવયે જુદા પાડે છે.
પ્ર–તેઓ આવું શા માટે કરે છે?