________________
૧૭૪
સૂયગડાંગસૂત્ર.
ભેદીને બુરહાલે મારે છે, તથા જુઠું બોલનારને યાદ કરાવીને જીભ છેદી નાંખે છે. (ટીકાના કલેક ૪૦૦૦ થયા) તથા પૂર્વજન્મમાં પારકાનું દ્રવ્ય હરનારને અંગે પાંગ કાપી નાંખે છે, પરદારલંપટના ગુપ્ત ભાગમાં અંડ કાપી નાંખે છે, તથા શામેલીવૃક્ષ વિગેરેથી ઉપગૂહન (સંબંધ) વિગેરે કરાવે છે. તેજપ્રમાણે મહાપરિગ્રડ તથા આરંગમાં રક્તજીને તથા કેધ માન માયા તથા લેભ કરનારાઓને તેમનાં પૂર્વ ભવનાં કૃત્યે યાદ કરાવીને તેવા તેવાં દુઃખે પમાડે છે. એથી જ કહ્યું છે, કે જેવું તેમનું કૃત્ય તેવું તેમનું ફળરૂપ ભારની વેદનાઓ છે . ૨૬
વળી અનાર્યકૃત્ય કરવાથી અનાર્યો તે હિંસા જુઠ ચેરી વિગેરે આશ્રવદ્વારા સેવીને અશુભક ઉપાર્જન કરીને તે કુરકમ કરનારા દુરભિગંધવાળા નરકમાં આવીને વસે છે.
પ્ર–કેવા બનીને?
ઉ–શબ્દ વિગેરે ઈષ્ટવિષયેથી તથા કમનીચ (મનેહ૨) સુખેથી અનેક પ્રકારે હીન (લાચાર) બની તે નરકમાં વસે છે. અથવા જેને માટે કાળાં કેમ કરી પાપ બાંધે છે, તે માતા પિતા પુત્ર સ્ત્રી વિગેરેથી તથા મનોહર વિષથી મુકાઈને તેઓ એકલાજ મડદાં ગંધાતાં હોય તેવા નરકાવાસમાં અત્યંત અશુભ સ્પર્શમાં એકાંત દુખદાયી સ્થાનમાં અશુભ કર્મઉદયમાં આવતાં