________________
સૂયગડાંગસૂત્ર.
h
ઉ-રવડે કે પરણાથી પ્રેરેલા માક ભાલાથી હુ– ણાયેલા ખચવા માટે તે ભયકર નદીમાં પડે છે. ( શક્તિ શસ્ત્રમાં ગાથામાં સાતમી વિભક્તિ છે, ત્યાં ત્રીજીના અથ લેવા.)
की लेहिं विज्झति असाहुकम्पा, नावं उर्विते सहविप्पहूणा || अन्ने तु मुलाहिं तिमूलियाहिं, दीहाई विध्धूण अकरंति ॥९॥
તે નારકીના જીવા વૈતરણી નદીના અત્યંત ગરમ ખારાપાણી તથા દુર્ગંધથી કંટાળીને લેાઢાના ખીલાવાળી નાવે ચડવા જતાં પૂર્વે ચઢેલા પરમાધામીએ ગળામાં તેમને વીંધે છે, તે વીંધાવાથી કલકલાયમાન કરતાં સર્વ સ્રાતવડે વહેલા વૈતરણી જળવડે સજ્ઞા નષ્ટ થવા છતાં પણ પેાતાના કન્યના વિવેક ભૂલીને તે નદીમાં તણાતા દુઃખ પામે છે. અને બીજા પરમાધામીએ ત્યાં નારકીછવા સાથે ક્રીડા કરતાં તે નાસે ત્યારે ત્રિશુલ શસ્રવર્ડ પહેાળાઈમાંથી વીંધીને નીચે ભૂમિમાં લટકાવે છે.
केसिं च बंधित गले सिलाओ, उदगंसि बोलंति महालयंसि ॥ कलंबुयावालय मुम्मुरे य, लोलंति पञ्चति अ तत्थ अन्ने ॥ सु. १०॥
વળી કેટલાક નારકી જીવેાના ગળામાં પરમાધામીએ માટી પત્થરની શિલા બાંધીને ઊંડા પાણીમાં ડુબાવે છે. પાછા તેમને ઉપર લઈને વૈતરણી નદીમાં કલબુકા વાળુકા