________________
૧૬
સૂયગડાંગસૂત્ર.
રીતે અધ હોય, તે અવળે માર્ગે ચાલે તેમાં તેને શું દેષ છે? ૧૧
હવે દંશ મશક ડાંસ મચ્છરને પરિસહ બતાવે છે. पुट्ठो य दंसमसएहि, तणफासमचाइया। न मे दिट्रे परे लोए, जड परं मरणं सिया ॥१२॥
કઈ સ્થળે એટલે સિંધુ તામ્રલિત કેકણ વિગેરે જળથી શરદીવાળા દેશમાં અધિક ડાંસ મચ્છર હોય છે. ત્યાં કઈ વખત સાધુ વિહાર કરતાં ડાંસ મચ્છરથી કરડાતાં તથા નિષ્કિચન હોવાથી ઘાસમાં સુતાં કાંટાવાળા ઘાસના કાર સ્પર્શથી પીડાઈને તે સાધુ એમ ચિંતવે, કે પરલેકના લાભ માટે આ દુખેવાળાં ચારિત્રનાં અનુષ્ઠાને કરીએ છીએ, પણ તે પલેક મેં પ્રત્યક્ષ દેખે નથી, કારણ કે તે પ્રત્યક્ષ નથી. તેમ અનુમાન વિગેરેથી પણ દેખાતું નથી, એથી આવાં દુખે સહન કરતાં કદી મારૂં મરણ થશે તે પરલોકમાં મને બીજું કશું ફળ નથી. તે ૧૫ છે
संतता केसलोएणं, बंभचेर पराइया॥ तत्य मंदाविसीयंति, मच्छा विट्ठा व केयणे ॥ १३ ॥
કેસના હેચથી બધી બાજુથી તપેલા એટલે કેઈનું સાથે કાચું હોય અને લેચ કરનાર ભૂલી જાય તે વાળને તા.ઉપાડતાં લેહી નીકળે તે ઘણી પીડા થાય છે. તેથી અાથે વૈવાળા એ પામે છે. તે જ પ્રમાણે બ્રહ્મચર્ય તે