________________
સૂયગડાંગસૂત્ર.
૧/wwwખ ૧/૧/પ
*
* *
* / 5
વલય આકારે રહેલું હોય, અથવા જેમાં પાણી ન હોય, તે ખાડે હેય, કે જેમાં દુખેથી પ્રવેશ થાય, તથા ધવ વિગેરે વૃક્ષેથી ગહન હોય, અથવા કેડસુધી પ્રચ્છન્ન (છાનું) પર્વતની ગુહા વિગેરે હોય, તેને તે બીકણ જે રાખે છે.
પ્ર–તે શા માટે એવું જુએ છે?
ઉ૦–તે એવું માને છે, કે આવા ભયંકર યુદ્ધમાં સુભટથી લડાઈ થતાં કેણ જાણે, કે અહીં કોને પરાજય થશે? કારણ કે નશીબને આધીન કાર્યસિદ્ધિ છે. વખતે ડાએ માણસે ઘણાને જીતી લે છે. ૧ | मुहुत्ताणं मुहुत्तस्स, मुहुत्तो होइ तारिसो। पराजियाऽवसप्पामो, इति भीरू उवेहई । म.२॥
વળી એક મુહુર્તથી બીજું મુહૂર્ત એવું હોય છે કે જેમાં જય અથવા પરાજ્ય થાય છે. તે વખતે જે આપણે પરાજય પામીએ તે આપણે નાસવું પડે, આવું વિચારીને તે નાસવાનું સ્થાન જે રાખે છે. હવે આ બે ગાથામાં કહેલા દષ્ટાંતથી બંધ આપે છે.
एवं तु समणा एगे, अबलं नच्चाण अप्पगं ॥ अणागयं भयं दिस्स, अविकप्पंतिमं मुयं ॥ सु.३॥
જેવી રીતે બીકણ સુભટ લડાઈમાં જતાં પાછળ નાસવાનું સ્થાન જુએ છે, કે મારે પાછા ભાગતાં વલય વિગેરે શરણ રક્ષણ માટે કયું થશે? એ પ્રમાણે કેટલાક સાધુઓ,