________________
~
~~~~
~~
સૂયગડાંગસૂત્ર,
~~ ~~~~~ પ્રમાણે તેના અકાર્યને તેની પ્રાર્થનાથી પણ ઉત્તેજન ન આપે (દુરાચાર ન કરે, કારણકે સંગ્રામમાં ઉતરવા માફક નરકના વિપાક જાણનારે પણ સાધુસી સાથે સંબંધ કરે તે અતિ સાહસ છે! તેમ સ્ત્રી સાથે ગ્રામ વિગેરેમાં પણ ન વિચારે (સંઘમાં કે યાત્રામાં સ્ત્રી કે સાધ્વી સાથે સાધુઓ ચાલે છે તેમણે વિચારવું જોઈએ) અપિશબ્દથી જાણવું કે, તેમની સાથે એકાંતમાં ન બેસવું, કારણ કે સ્ત્રીઓ સાથે સંગતિ શખવી એ સાધુઓને મહા પાપસ્થાન છે, તેજ કહ્યું છે.
मात्रा स्वस्रा दुहित्रा वा, न विविक्तासनो भवेत । बलवानिद्रियग्रामा, पण्डितोऽप्यत्र मुथति ॥ १॥
મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ન બેસવું, કારકે ઇન્દ્રિયને સમૂહ મહા તોફાની છે. પંડિત પણ તેમાં મુંઝાઈને અકાર્ય કરે છે. આ પ્રમાણે સમજીને સ્ત્રીને સંગ ત્યાગવાથી બધા અપાયથી પિતાને આત્મા બચાવે છે. કારણકે સર્વ અપાયાનું કારણ સ્ત્રીસંગ છે, એથી સ્વહિ. તાર્થી તેને સંગ દૂરથી ત્યજે.
आमंतिय उस्सविया, भिक्खु आयसा निमतंति ॥ एताणि चेव सेजाणे, सहाणि विरूवरूवाणि ॥ सू. ६॥
તે સ્ત્રીઓ પાશા (ફાંસા) રૂપ કેવી રીતે છે, તે કહે છે. આમંતિય-સ્ત્રીઓ સ્વભાવથી જ અનાચારમાં તત્પર થઈને સાધુને આમંત્રણ કરી જાય છે, કે અમુક વખતે હું તમને