________________
૧૦૦
સૂયગડાંગસૂત્ર
~~-~ समणपि दहुदासोणं, तत्थवि ताव एगे कुष्पंति ॥ अदुवा भोयणेहिं पत्थेहि, इत्योदोसं संकि गो होति ॥५.१५ . વળી તે તપ કરનાર શ્રમણ સાધુને ઉદાસીન તે રાગ દ્વેષરહિત હોય, કાયા તપથી ગાળેલી હોય, તેવા સાધુ ઉપર પણ સ્ત્રી સાથે એકાંતમાં ધર્મની વાત કરતે હોય, તે પણ કેટલકા પુરૂષે કોપે છે! અથવા બીજી પ્રતિમાં બસમાં રજુ કરી તે સાધુને પિતાને સાધુ વ્યાપારમાં ઉદાસીન તે બરાબર પડિલેહણ વિગેરે ન કરતે સ્ત્રી સાથે વાત કરતા જોઈને કેટલાક પુરૂષે કેપે છે. તે વિકારવાળી દષ્ટિ જોઈને શામાટે ન કેપે? અથવા શ્રીદેષના શંકાવાળા થાય છે, તે દેશે આ પ્રમાણે છે. તેઓ વિચારે છે કે, આ સ્ત્રી સાધુમાટે નવાં નવાં પકવાન બનાવી રાખે છે, કે આ સાધુ રે જ અહીંજ ગોચરી માટે આવે છે! અથવા સસરા વિગેરેને ભેજન પીરસતાં અડધું પિીરસીને તે સ્ત્રી સાધુને આવતે દેખીને વ્યાકુલ બનતાં સસરાને જે જોઈએ તેને બદલે બીજી વસ્તુ આપે, તેથી તે સસરે વિગેરે શકાવાળા થાય છે કે આ સ્ત્રી કુલટા છે, કે તેની સાથે આ ઉપાશ્રયમાં જઈને બેસી રહે છે. તેનું દષ્ટાંત બતાવે છે, કે કઈ વહુ ગામમાં નટના ખેલમાં એક ધ્યાનવાળી હતી, તે સમયે ધણી તથા સસરા માટે ચોખા રાંધવાના બદલે ભૂલથી રાઈક (
) રાંધ્યા, અને પીરસ્યા, સસરે તે દેખી લીધા પણ તેના ધણીએ તે કોધાયમાન