________________
૧૪૦
સૂયગડાંગસૂત્ર.
AAAAAAAAAAAAAAAAAAAAAA
અરૂપીદ્રવ્ય વિભક્તિ દશ પ્રકારે છે તે કહે છે. આ ધર્માસ્તિકાય સ્કંધ, તેને દેશ, તેને પ્રદેશ એમ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દરેકના ત્રણ ત્રણ ગણતાં નવ ભેદ થયા, તથા અદ્ધા (કાળ) ને સમય છે, તે કુલ દશ ભેદ થયા.
ક્ષેત્ર વિભક્તિ ચાર પ્રકારે છે, સ્થાન દિશા દ્રવ્ય અને સ્વામીને આશ્રયી ચાર ભેદ થાય છે. સ્થાનના આશ્રયી કહ્યું અધ: અને તી છે એમ ત્રણ ભેદે લેક વૈશખસ્થાન તે કેડે હાથ દઈ પહેળા પગ કરીને ઉભા રહેલા પુરૂષ માફક જાણ તેમાં પણ અધલકની વિભક્તિ રત્નપ્રભા વિગેરે સાત નારકીઓ છે, તેમાં પણ સીમંત, આદિ નરક ઇંદ્રક આવલિક પ્રવિણ પુષ્પાવકીર્ણક વૃત્ત વિકેણ ચેખુણ આદિ નરકનું સ્વરૂપ કહેવું તિર્થક લેકનું વર્ણન જંબુદ્વીપ લવણ સમુદ્ર ધાતકીખંડ કાલેદધિ સમુદ્ર વિગેરે બમણું બમણું કરતાં દ્વીપ તથા સાગરે સ્વયંભૂરમગુપર્યત જાણવા.
ઉર્વ લેકનું વર્ણન સૈધર્મ વિગેરે ઉપર ઉપર રહેલા બાર દેવલેક નવ વૈવેયક પાંચ અનુત્તર વિગેરે મહા વિમાને છે. તેમાં પણ વિમાનમાં ઇંદ્ર આશ્રયી તથા આલિકા પ્રવિષ્ટ પુષ્પાવકીર્ણક વત્ત વિકેણુ ચેખુણ વિગેરે વિમાનનું સ્વરૂપ કહેવું. દિશાઓને આશ્રયી ક્ષેત્ર પૂર્વ દિશામાં રહેલ ક્ષેત્રજ
તે પશ્ચિમ દિશામાં રહેલ છે.