________________
સૂયગડાંગસૂત્ર.
૧૪૮
भंजंति अंगभंगाणि ऊरूबाहूसिराणि करचरणे ॥ कप्पेंति कप्पणीहि उवरुद्दा पावकम्मरया ॥ नि. ७५ ॥
ઉપરૂદ્ર નામના પરમાધામીએ નારકીજીના શીર બાહુ ઉરૂ વિગેરે અંગોપાંગ તથા હાથપગને મારી નાંખે છે. તથા તે પાપીઓને કતરણીથી ચીરે છે. એવું કંઈ પણ દુઃખ નથી કે જે નારકીઓને ન આપે! અર્થાત બધે પ્રકારે પડે છે. मीरासु सुंठएसु य कंडूमु य पयंडएमु य पयंति॥ कुंभीसु य लोहीएसु य पयंति काला उ रतिए॥नि.७६॥
કાળ નામના પરમાધામીઓ મો મોટા ચૂલા, તથા શુંઠક કંદુક પ્રચંડ વિગેરે તીવ્રતાપવાળા સ્થાનમાં નારકીના જેને સંધે છે, તથા ઉંટના આકારની કુંભીઓમાં તથા લેહી તે આયકવલ્લીઓમાં નારીજીને માછલાં માફક સેકે છે.
कप्पति कागिणोमंसगाणि छिदंति सीहपुच्छोणि ॥ खावति य गैरइए महाकाला पावकम्मरए ॥ नि.७७॥
તથા પાપકાર્યમાં રક્ત મહાકાળ નામના પરમાધામી નીચે પ્રમાણે નારકીના જીવને પડે છે.
કાકિણી જેવડા ઝીણું માંસના ટુકડાવાળા નારકીના જીને બનાવે છે. અને પાછળની પીઠમાંથી તેમના ચામડાને