________________
સૂયગડાંગસૂત્ર.
न मांसभक्षणे दोषो, न मद्ये न च मैथुने ॥ प्रवृत्तिरेषा भूतानां, निवृत्तिस्तु महाफला ॥
માંસભક્ષણમાં દોષ નથી, તેમજ દારૂ કે . મૈથુનમાં દ્વેષ નથી, એતા અનાદિકાળની જીવાની પ્રવૃત્તિ છે, પશુ જો તેની નિવૃત્તિ કરે તે મહાફળ થાય છે. તેથી આ પ્રમાણે ક્રૂરસિંહ કે કાળાનાગની માફક સ્વભાવથીજ જીવાની હિંસાનુ કામ કરીને કદાપિ હિ'સાથી શાંત ન થતા ક્રોધાગ્નિથી મળતા રહે, અથવા શિકારી માછી વિગેરેના હિં*સક ધધામાં સદા રક્ત અનેલે પ્રાણીને છું, તે પેાતાના કર્મોઉદયમાં આવતાં નરકમાં જાય છે, (ઘાતના અર્થ અહીં નરક કર્યાં છે ) પ્ર૦-કોણ ?
૧૬૦
-જે માળ અજ્ઞ રાગદ્વેષમાં વર્તે છે, તે અ'તકાળે ( નિહ ) નીચે (ણિ સ તે) અંધકારમાં જાય છે. તે પેાતા નાં દુષ્કૃત્યોથી નીચુ' માથું કરીને વિષમદુર્ગ તે યાતના (પીડા )ના સ્થાનમાં જાય છે. એટલે માથું નીચુ'કરી નર
૩માં પડે છે.
छिंदह दिह णं दहेति सद्दे सुणिता परहम्मियाणं ॥ ते नारगाओ भयभिन्न सन्ना कति कन्नाम दिसं वयामो
॥ મૂ. ૬॥