________________
સૂયગડાંગસૂત્ર,
૧૫૮
તથા જે જીવે અતિ નિર્દયપણે રક પરિણામથી હિંસામાં પ્રવૃત્ત થયા છે, તે બેઇદ્રિય વિગેરે ત્રાસ પામતા વસજીને તથા સ્થિર રહેલા પૃથ્વીકાય વિગેરે સ્થાવરજીને મહામોહના ઉદયથી હણે છે, તથા જે જીવ પિતાના સુખને ખાતર જુદા જુદા ઉપાથી જીવને ઉપદ્રવ કરનારો થાય છે, તથા અદત્તહારી (ચેરી કરનાર) છે, તથા આત્મહિતૈષી પુરૂષે સંયમનાં અનુષ્ઠાન જે સામાન્ય યિક પ્રતિકમણ પિષધ વિગેરે કે દીક્ષા લેવા જોગ છે, તે. માંનું કશું કરતું નથી, અર્થાત્ પાપના ઉદયથી કાગડાનું માંસ ત્યાગવારૂપ પણ વિરતિ (ત્યાગવૃત્તિ)ને જરા પણ પરિણામ કરતું નથી, (તે જીવ નરકમાં દુઃખ ભેગવે છે. पागब्भि पाणे बहुणं तिवाति, अतिवते घातमुवेति पाले ॥ णिहो गिसं गच्छति अंतकाले, अहोसिर कटु उवेइ दुग्गं ॥
પાપમાં ધૃષ્ટતા ધારણ કરે તે પ્રાગભી છે, ઘણું પ્રાણીઓના પ્રાણને અતિપાત કરે તે અતિપાતી છે, તેને સાર આ છે, કે પ્રાણીને ઘાત કરીને પણ દૃષ્ટતાથી કહે છે કે વેદમાં કહેલે પ્રાણુવ કરવાથી હિંસા થતી નથી, તથા રાજાઓને આ ધર્મ છે કે તેમણે યજ્ઞ કરે, વળી આખેટક (શિકાર) થી વિને દકિયા માને છે, અથવા આમ બેલે કે,