________________
૧૫૬
સૂયગડાગસર.
" પ્રકૃણલેશ્યાવાળો નારકીને જીવ અવધિજ્ઞાનને ઉપગ મુકીને ચારે દિશામાં કેટલું ક્ષેત્ર જાણે કે દેખે?
ઉ–ઘણું ક્ષેત્ર ન જાણે ન દેખે, પણ પિતાની આજુબાજુ ડું ક્ષેત્ર જુએ (તેનું માપ બીજેથી આવશ્યક ભા. ૧. પ્ર. જાણી લેવું) તે પ્રમાણે દુસહ તે ખેરના અંગારા ના મોટા ઢગલાના તાપથી અનંતગણ તાપવાળ સંતાપ જેમાં છે, તે તીવ્રતાપવાળા નરકમાં બહુ વેદનાવાળા સ્થાનમાં પૂર્વભવમાં વિષય અભિલાષ ન છોડવાથી પિતાનાં દુષ્ટકર્મના બેજાથી ભારે થએલા પડે છે. અને ત્યાં પીને જુદી જુદી વેદના અનુભવે છે. તેજ કહ્યું છે. તે શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે.
अच्छड्डियविसयमूहो पडइ अविज्झायसिहिसिहाणिवहे ॥ संसारोदहिवलया मुइंमि, दुक्खागरे निरए ॥१॥
જે જીવે વિષયસુખ છોડયાં નથી, તે સંસારઉદધિના લયના મુખસમાન દુઃખના સમૂહવાળી નરકમાં પડે છે, ત્યાં નહીં બુઝાવેલા બળતા અગ્નિની જવાળાઓ નીકળી રહી છે, તેમાં બળે છે.
पायकं तोरत्थलमुहकुहरुच्छलिय रुहिरगंडूसे ॥ करवत्तुक्कत्तदुहा, विरिक्कविविईण्ण देहढे ॥ २॥ ત્યાં પરમાધામની જબરી લાતેથી છાતીમાં ઘણે