________________
સૂયગડાંગસૂત્ર.
અનુભાવરૂપ માહાત્મ્યવાળા પ્રભુએ પ્રશ્નોના ઉત્તરા કેવળ આલેક (પ્રકાશજ્ઞાન ) વડે જાણીને કહ્યા છે.
૧૫૪
પ્ર—કોણે.
ઉ—વીર વધ માનસ્વામી આશુપ્રજ્ઞાવાળા સર્વત્ર સદાઉપયાગવાળા હાવાથી છે. તેઓ આ પ્રમાણે કહે છે. કે હું સુધર્મ, તમે પૂછો છો તેથી હું કહુ છું, તે તમે
ધ્યાન રાખીને સાંભળે..
દુઃખ તે દુઃખને હેતુ હાવાથી નરક પાતેજ દુઃખ છે, અને તેનું ખીજ અસત્ અનુષ્ઠાન (પૂર્વજન્મમાં કરેલાં દુષ્કૃત્ય છે. અથવા નરકાવાસ તેજ દુઃખ આપે છે, માટે દુઃખ છે, અથવા અશાતાવેદનીયના ઉદયથી તીવ્ર પીડા રૂપ દુઃખ છે. અને તે પરમાર્થથી વિચારતાં દુર્ગે તે વિષમ ( ગહન ) છે. કારણ કે તે અસર્વજ્ઞ પુરૂષાથી દુઃખથી વિચારાય છે. એટલે તે દુઃખ પડે છે, એવું પ્રમાણ સમીપમાં દેખાતું નથી, અને નજરે દેખાયાવિના માનવામાં બાળજીવને ન આવે.
અથવા કુત્તમરૃકુળ' તે દુઃખ તેજ પદાર્થ છે, અથવા દુઃખનું નિમિત્ત અથવા દુ:ખનું પ્રયાજન છે, તે દુઃખા પેાતે નરકસ્થાન છે, તેજ દુર્ગે છે, કારણકે ત્યાંથી પાર નીકળવુ મુશ્કેલ છે. તે હુ કહુ છું. હવે તે વાતનેજ પુષ્ટ કરે છે, જ્યાં સર્વ પ્રકારે દીનપણું છે માટે આદીનિક છે.