________________
૧૫૦
સૂયગડાંગસૂત્ર.
છેદન કરે છે. તથા જેમણે આગલા ભવમાં માંસને સ્વાદ કર્યો હોય, તેમને તેમનું માંસ કાપીને ખવડાવે છે.
हत्ये पाए ऊरू बाहुसिरापायअंगमंगाणि ॥ छिदंति पगाम तू असि गेरइए निरयपाला ॥नि. ७८॥
અસિ નામના પરમાધામી આ પ્રમાણે અશુભકર્મ વાળા નારકીના છને પીડે છે.
હાથ પગ ઉરૂ બાહુ માથું પાસાં વિગેરે અંગ ઉપાંગ અતિશે ખડખંડ કરે છે. તુ અવ્યયથી જાણવું કે બીજા દુખ પણ પમાડે છે. कण्णोदृ णासकरचरणदस गट्ठणफुग्गऊरू बाहूणं ॥ छेयणमेयणसाडण असिपत्तधणूहि पाडंति ॥ नि. ७९ ॥
અસિપ્રધાન નામના પરમાધામી અસિપત્ર વનને બી ભત્સ કરીને ત્યાં છાયા માટે આવેલા રાંકડા નારકીને તલવાર વિગેરેથા કાપે છે. તથા કાન હઠ નાક હાથ પગ દાંત છાતી કેડ સાથળ બાહુને છેદી ભેદી શાતન વિગેરે પિતે પવન વિકવી ઝાડ હલાવી તલવાર જેવાં પાંદડાં વિગેરેથી પીડે. છે. તે કહ્યું છે.
छिन्नपादभुजस्कंधा श्छिन्नकर्णीष्ठनासिकाः ॥ भिन्नतालुशिरोमेण्दा, भिन्नाक्षिहृदयोदराः ॥१॥ પગ ભુજા બધા કાન હઠ નાક છેદી નાંખે છે, તથા