________________
૧૪૬
સૂયગડાંગસૂત્ર.
પ ઉદય આવતાં અશરણ થઈને ઘણે કાળ ભેગવે છે.
બાકીની ચાર પંક્રપ્રભા ધૂમપ્રભા તમ પ્રભા મહાતમા પ્રભા એ ચાર નારકીમાં સ્વભાવિકજ દુખે પરમાધામી વિના પિતાના પૂર્વે કરેલાં દુષ્ટકૃત્યના ફળરૂપે અતિશે કહે વિપાક વેદનારૂપે થાય છે, તે ભોગવે છે, તથા પરસ્પર એકબીજા ઉપર ઈર્ષા કરીને દુઃખ દે છે. તેમાં પ્રથમની ત્રણ નારકીમાં પરમાધામીએ દુઃખ દે છે, તે કહે છે.
अंबे अंबरिसी चेव, सामे य सबलेवि य । रोहोवरुद्द काले य, महाकालेत्तिावरे ॥ नि. ६८ ॥ અંબ અંબરિષ સામ સબલ રૈદ્ર ઉપદ્ર કાલ મહાકાલ છે. असिपत्ते धणुं कुंभे, वालु थेयरणीवि य॥ खरस्सरे महाघोसे, एवं पण्णरसाहिया ॥ नि. ६९ ॥
અસિપત્ર ધણું કુંભ, વાલુ વૈતરણ ખરવર તથા મહા પોષ આ પ્રમાણે પંદર જાતિના પિતાના નામ પ્રમાણે દુઃખ દેનારા છે. તેઓ જે જે વેદનાઓ નારકીના જીવને આપે છે, તે કહે છે.
धाडेंति य हाडे ति य हणंति विधति तह णिसुंभंति । मुंचंति अंबरतले अंबा खलु तत्थ णेरइया ॥ नि. ७॥
તેમાં અંબનામના જે પરમાધામીઓ છે, તે પિતાના દેવલોકમાંથી નરકઆવાસમાં આવીને કીડામાટેજ નારકી