________________
૧૪૪
સૂયગડાંગસુત્ર
સમય આવલિકા મુહુર્ત દિવસ અહેરાત્ર પક્ષ માસ. વરસ યુગ પલ્યોપમ સાગરોપમ ઉત્સર્પિણી અવસર્પિણ અને પુદગલપરાવર્ત છે. આ પ્રમાણે કાળવિભક્તિ છે.
ભાવવિભક્તિનું વર્ણન. જીવ અવની ભાવના ભેદથી બે પ્રકારે છે. તેમાં છવભાવની વિભક્તિ તે ઔદયિક પરામિક ક્ષાયિક ક્ષાપશમિક પરિણામિક અને સાંનિપાતિક એમ છ ભેદે છે. તેમાં દયિક ગતિકષાય લિંગ મિથ્યાદર્શન અજ્ઞાન અસં. ચત અસિદ્ધ લેશ્યા છે તેના અનુક્રમે ૪-૪-૩-૧-૧-૧-૧ ૬ ભેદ મળી કુલ ૨૧ છે.
તથા ઔપશમિક સમ્યકત્વ અને ચારિત્ર આશ્રયી બે લે છે. અને ક્ષાયિક તે સમ્યકત્વ, ચારિત્ર જ્ઞાન દર્શન તથા દાન લાભ લેગ ઉપગ વીર્ય એમ નવ ભેદે છે. તથા શાપથમિક જ્ઞાન અજ્ઞાન દશન દાનાદિ લધિ
૪ ૩ ૩ ૫ એ મળી પંદર ભેદે છે. તે જ પ્રમાણે સમ્યકત્વ ચારિત્ર સંયમ અસંયમ મળી કુલ અઢાર ભેદે છે. - પરિણામિક ભાવ છવ ભવ્ય અભવ્યપણના ભેદથી
ત્રણ ભેદે છે.
સાંનિપાતિક તે બે વિગેરેના ભેદથી ૨૬ ભાંગાવાળે થાય છે. (તેનું વર્ણન ચેથા કર્મગ્રંથમાં છે ત્યાંથી જેવું )