________________
૧૭૮
સૂયગડાંગસૂત્ર.
કાળ નરકો એટલે કાળ નરકની વેદના સહે તે છે. भावे उ णिरयजीवा, कम्मुदओ चेव णिरयपाओगो॥ सोउण णिरयदुक्खं तवचरणे होइ जइयवं ॥ नि. ६५ ॥
અને ભાવનરક તે જે જીવે નરકનું આયુ ભેગવે છે. તથા નરકમાં ભેગવવાયેગ્ય કમને ઉદય છે. તેને સાર આ છે, કે નરકમાં રહેલા નારકીના આયુના ઉદયથી મેળવેલ અશાતા વેદનીય વિગેરે કર્મ ભેગવનાર જીવે છે. તે બીજું પણ ભાવનરક છે. ( જીવ તથા કને ઉદય એ બને કેઈ અંશે ભિન્ન છે તેથી બે જુદા બતાવ્યા છે.) આ પ્રમાણે અસહ્ય દુઃખ તે પરમાધામીથી કરવતથી વહેરાવું, કુંભીપાક વિગેરે છે, તથા ત્યાંના નારકના છે પરસ્પર દુઃખ આપે છે, તથા સ્વભાવિક ક્ષેત્રનું દુઃખ છે, તે બધું જાણીને તપ તથા ચરણના અનુષ્ઠાનમાં રક્ત રહેવું, તે તપ તથા ચરણ નરકનાં શત્રુ છે, તથા સ્વર્ગે અપવર્ગ ને એક સાચે હેતુ છે, તેથી આત્મહિતને ઈચ્છતા સાધુએ તે બંનેમાં બીજા કાર્ય ને પ્રયત્ન કરે.
હવે વિભક્તિ પદના નિક્ષેપણ કહે છે. णामंठवणादविए खेत्ते काले तहेव भावे य॥ एसो उ विभत्तीए णिक्खेवो छबिहो होइ ॥ नि. ६६ ॥ . વિભક્તિ શબ્દના નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છ પ્રકારે નિક્ષેપ છે, તેમાં નામવિભક્તિ કે