________________
૧૩૬
સૂયગડાંગસૂત્ર.
નારકીના વર્ણનરૂપ પાંચમું અધ્યયન
ચેથું અધ્યયન કહીને પાંચમું કહ્યું છે, તેને આ પ્રમાણે સંબંધ છે.
પહેલા અધ્યયનમાં સ્વસમય પરસમયનું વર્ણન કર્યું, પછી બીજા અધ્યયનમાં સ્વસમમાં બોધ પામવે, એવું ક, અને બેધ પામીને પ્રતિકૂળ કે અનુકૂળ ઉપસર્ગો આવે તે સમતાથી સહેવા, એ ત્રીજા અધ્યયનમાં કહ્યું, અને બોધ પામેલા સાધુએજ સ્ત્રી પરિષ સમ્યક પ્રકારે સહે, એ ચેથા અધ્યયનમાં બતાવ્યું, અને અહીં ઉપસર્ગથી ડરેલો સ્ત્રીને વશ થતાં અવશ્ય નરકમાં જાય છે, ત્યાં જેવી વેદના થાય છે, તે આ અધ્યયનમાં બતાવશે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુગદ્વાર ઉપકમ વિગેરે કહેવાં, તેમાં ઉપક્રમમાં રહેલો અર્થાધિકાર બે પ્રકારે છે, અધ્યયનને તથા ઉદેશાને, તેમાં અધ્યયનને અર્થીધિકાર નિર્યુક્તિકારે પૂર્વ કહ્યા છે. કે “
૩ મી થીન પહુ ોગ કવાયો' ઉપસર્ગથી કંટાળી સ્ત્રી સંગ કરે છે તે સાધુને નરકમાં ઉપપાત થાય છે. અને ઉદ્દેશાને અર્વાધિકાર નિર્યુક્તિકારે કહ્યું નથી, કારણકે અ. ચયનના અર્થાધિકારમાં તેને સમાવેશ થઈ ગયે છે. હવે નિક્ષેપ કહે છે, તે ત્રણ પ્રકારે છે. ઘનિષ્પન્ન નામનિષ્પન્ન સૂત્રાલાપકનિષ્પન્ન છે. તેમાં એઘમાં અધ્યયન શબ્દ છે,