________________
સૂયગડાંગસૂત્ર.
કારણ કે તે પણ ચારિત્રને મલિન કરે છે, અથવા સ્ત્રી પશુ વિગેરેને પણ પાતાના હાથથી ન અટકે! ॥ ૨૦
૧૩૪
सुविसुद्धलेसे मेहावी, परकिरिअं च वज्जए नाणी ॥ मणसा वयसा कायेणं, सहफासस हे अणगारे ॥ सु. २१ ॥
સુષુતે વિશેષથી શુદ્ધ એવી સ્ત્રી સ‘પર્કના પરિહારરૂપ નિષ્ણુલક લેશ્યાવાળા મેધાવી તે સાધુની મર્યાદામાં રહેલા પરક્રિયા તે સ્રી વિગેરે પરપદાર્થોં માટે ક્રિયા તે પરક્રિયા છે, એટલે વિષયભાગનું સેવન કરી પરને ઉપકાર કરવાનું માનવું, અથવા પર તે બીજા પાસે પગ દખાવવા વિગેરે ક્રિયા તે પરક્રિયા છે, તે વિદિતવેદ્ય ( તત્ત્વજ્ઞાની ) દૂરથી વર્તે, તેના સાર આ છે, કે વિષયના ઉપભેાગની ઉપાધિવડે ન ખીજાનું કાય કરવું, તેમ પેાતાનું પણ કાર્ય પગ ધાવડાવવા વિગેરેનુ સ્ત્રી પાસે ન કરાવવુ. આ પરક્રિયાનું વર્જન મન વચન કાયાથી કરે, અર્થાત્ દારિક કામ ભેગ માટે મનથી પણ ન જાય, ન ખીજાને મેકલે, તેમ બીજે જતા હોય તેની અનુમાદના ન કરે, તે પ્રમાણે વચન કાયાથી પણ ત્યાગ કરે, આ પ્રમાણે ત્રણ કરણ ત્રણ ચેગ ગણતાં આદારિક શરીરના નવ લે ૩૪૩–૯ થયા, તે પ્રમાણે દ્વિવ્ય તે દેવતા સંબંધીના શરીરના નવ ભેદો થયા, આ પ્રમાણે અઢાર ભેદથી ભિન્ન બ્રહ્મચય પાળે, આ પ્રમાણે જેમ સ્રીપરિસહ સહેવા તેમ ઠંડ તાપ ડાંસ મચ્છર ઘાસ