________________
૩૩૨
સૂયગડીંગસૂત્ર.
પશુ જેવા છે, અથવા સ્ત્રીના વશ થએલા દાસ મૃગપ્રેષ્ય તથા પશુએથી પણ અધમપણે હાવાથી તે કઈ પણુ નથી. અર્થાત્ તે સ્ત્રીના ગુલામની સરખામણી બધાથી અધમપણે હાવાથી કાઈની સાથે તેની ઉપમા ન થઈ શકે! અથવા તે સાધુ માથીભ્રષ્ટ થયા, તેમ ન્યાતિએ પાછે દાખલ ન કરવાથી ભય ભ્રષ્ટ હાવાથી કંઈ પણ ગણતરીમાં નથી ! એટલે સયમનાં સારાં અનુષ્ઠાન ન કરવાથી સાધુ પણ નથી, તેમ પાન સેાપારી વિગેરે શ્રેષ્ટ ખાનપાનના અભાવે લેાચિકા (મુંડ માથું) માત્ર ધારી રાખવાથી ખનેથી ભ્રષ્ટ છે. એટલે સાધુના વેષ રાખી અંદરથી કાળાં કુકર્મ કરે તેા તેનાથી લાક લજ્જાના ભયથી ખાધામાં ગૃહસ્થ માફક ગમે તે ખવાય નહિ. અને કુકમ કરવાથી ચારિત્રના લાભ ન થાય. અથવા ગૃહસ્થા પણ અવિવેક ત્યાગી મર્યાદામાં રહી પુણ્ય બાંધે છે, અને સાધુ ભગવંતા પરલેાકના હિત માટે સયમ અનુષ્ઠાન કરી નિજ રા કરે છે, તે બંનેમાં કશી ગણતરીમાં નથી. (તે વેષ વિડંબક પાપી અનેથી ભ્રષ્ટ છે.) હુવે ઉપસ’હાર કરતાં સ્ત્રીસંગના પરિહાર કહે છે.
एवं खु तासु विन्नप्पं, संथवं संवासं च वज्जेज्जा । तज्जाति इमे कामा, वज्जकरा य एवमक्खाए ॥ मू. १९॥
(ખુ શબ્દ વાક્યની ભા માટે છે.) હવે ઉપર જે સ્ત્રી સંબધી શાસ્રકારે મતાવ્યું, કે સ્ત્રી સાધુને ભેાળવવા આલે