________________
૧૩૦
સુયગાગસૂત્ર.
જઈને પરવશ થએલા ઉંટની માફક તેના ભાર વહેનારા બને છે. ૧૬ राओवि उठ्ठिया सता, दारगं च संठवंति धाई वा ॥ मुहिरामणा वि ते संता, वत्थधोवा हवंति इंसा वा ॥सू.१७॥ - રાતમાં પણ જાગે તે ધાવમાતા પિઠે રોતા બાળકને અનેક પ્રકારે ગાઈને સંતેષે છે. सामिओसि णगरस्स, य णकउरस्स य हत्थकप्पगिरि । पट्टणसीहपुरस्स य, उण्णयस्स नन्नस्स य कुच्छिपुरस्स य कण्णकुन्ज आयामुह सोरिय पुरस्स य" ' હે દીકરા! તુ તે નકપુર હસ્તિ કલ્પગિરિ પાટણ સિંહપુર શૈરીપુર નગરને રાજા છે! આવાં સંબંધ વિનાનાં કીડનાં વચનેવડે સ્ત્રીના ચિત્તને પ્રસન્ન કરતાં પુરૂષે સર્વત્ર હાસ્ય પામે છે, અને સારી રીતે લજામાં અંત:કરણવાળા તે (સુહિમણા) લજાળુ પુરૂષ હેય, તે પણ લજાને છેદ્ય નિર્લજ બનીને સર્વ જઘન્ય (હલકા) કાર્યો પણ કરે છે! તે કાજ સૂત્રકાર બતાવે છે. વસ્ત્ર ધનારા હંસે (ધોબીઓ) જેવા બને છે. અને તે પ્રમાણે પાણી ભરવાનું કે બીજા પણ મજુરીનાં કામ સ્ત્રીઓ બતાવે તે પુરૂ કરે છે.
एवं बहुहिं कयपुवं, भोगत्थाए जेऽभियावन्ना । दासेमिइव पेसे वा, पसुभूतेव से गवा केई ॥सू. १८ ॥