________________
સૂયગડાંગસૂત્ર.
૧૩૧
પ્ર—શું આવાં કાર્યા કોઈ પુરૂષા કરે છે કે તમે
બતાવા છે?
ઉ—હા ઘણા પુરૂષ! આવાં કાયા કરે છે, તે બતાવે છે. ઉપર અતાવેલાં કાચા સ્રીની આજ્ઞા પ્રમાણે પુત્રને પાષવા રમાડા વસ્ત્ર ધાવાં વગેરે કામ સ`સારના સંગીઓએ પુર્વે કયા છે, તથા બીજા વમાનમાં કરે છે, અને ભવિષ્યમાં પણ (મેહને વશ થએલા મૂઢા) કરશે, કે જે કામ ભાગ માટે આ લેપર લેાકના અપાયે ભૂલીને ને ભેગ ભાગવવામાં રચેલા છે તે સાવદ્ય અનુષ્ટાન કરે છે. તથા જે રાગાંધ છે, તેને સ્ત્રીઓએ વશ કરેલા છે, તે દાસની માફક થી બીજા` પણ કાર્યો કરવામાં નિયેાજાય છે. તથા જેમ ફ્રાંસામાં સેલે મૃગપરવશ છે, તેમ આત્મ
વશ તા ત્યજેલે પુરૂષ ભાજન વિગેરેનાં કાર્ય પણ કરી આપે છે. તેજ પ્રમાણે પ્રેષ્ટ (કૃત) મન્નુર માફક કે ખરીદેલા ગુલામ કે દાસ માફક મળ સાફ કરવા વિગેરેના કાર્યો પણ કરે છે, તથા સ્ત્રીએ કત્તવ્ય અકત્તવ્યના વિવેકથી રહિત પણે તથા હિત અહિત લેવું મુકવું, તેના શૂન્યપણાથી પશુભૂત પશુ જેવા પુરૂષને મનાવે છે, જેમ પશુને ફક્ત ખાવું, ભય રાખવા મૈથુન સેવવુ', અને પરિગ્રહ કરવા એવી ચાર સ`જ્ઞાએ ફક્ત છે, પશુ પરભવના હિત માટે કે આ લેકના દુઃખ માટે તેના વિચાર નથી. તેવી રીતે આ પુરૂષ સારાં સયમના અનુષ્ટાનથી રહિત બનેલા હોવાથી