________________
સૂયગડાંગસુત્ર.
૧૨૮
mann
यदेव रोचते मां, तदेव कुरुते प्रिया ॥ इति वेत्ति न जानाति, तत्मियं यत्करोत्यसौ ॥१॥
પુરૂષ એમ જાણે છે કે મને જે રૂચે છે, તે મારી સ્ત્રી અને કાર્ય બતાવે છે, પણ ખરી રીતે તે દાસ થએલો પુરૂષ જાણતા નથી, કે તેને પ્રિય હોય તે મારી પાસે કરાવે છે.
ददाति प्रार्थितः प्राणान् , मातरं हन्ति तत्कते ॥ किं न दद्यात् न किं कुर्यात्स्त्रीभिरमर्थितो नरः ॥२॥
સ્ત્રીઓ પ્રાર્થના કરે તે પતિ પ્રાણ ત્યજી, સ્ત્રીને ખાતર માતાને મારે (કાઢી મુકે) સ્ત્રીનું માગેલું પુરૂષ શું ન આપે અને શું ન કરે ? અર્થાત્ બધું જ કરે છે.
ददाति शोचपानीयं, पादौ प्रक्षालयत्यपि ॥ श्लेषमाणमपि गृह्णाति, स्त्रीणां वशगतो नर ॥१॥
મળ સાફ કરવા પાણી આપે, જરૂર પડે તેના પગ પણ જોઈ આપે તેને બળખો પણું ઝીલી લે, સ્ત્રીઓને વશ થએલે પુરૂષ બધું કરે છે ! આ પ્રમાણે પતિત થએલા સાધુને સ્ત્રી પોતાના વશ થયા પછી પુત્ર નિમિત્તે અથવા બીજું કંઈ પણ નિમિત્ત કાઢીને દાસની માફક આજ્ઞા કરે છે, અને તે પુરૂષે પણ પુત્રોને પોષવાના સ્વભાવવાળ તે સ્ત્રીની સર્વ આજ્ઞા પાળનારા કેટલાકે મહદય થતાં તેના તાબેદાર બની આ લેક પરલેકના અપાયે વીસરી