________________
સૂયગડાંગસૂત્ર,
૧૩૫
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvwvvwvvvvvvv
વિગેરેના સ્પર્શ પણ સહેવા; આ પ્રમાણે સર્વ સ્પર્શીને સમભાવે સહેવારે સાધુ હોય છે. તે ૨૧ છે इच्चेवमाहु से वीरे, धुअरए धुअमोहे से भिक्खू ॥ तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिवएज्जासि॥
| | દૂ. ૨૨ . त्तिबेमि इति श्रोइत्थोपरिना चतुर्थाध्ययनं समत्त।। गाथा ग्रे.३०९
આ ઉપર કહેલું બધુએ વચન કેણે કહ્યું? તે કહે છે. તે બધું શ્રી મહાવીર પ્રભુએ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પરહિતમાં રક્ત બનીને કહ્યું છે, જેથી દૂર કરી છે સ્ત્રીસંપક સંબંધી કમજ જેણે એવા ધૃતરજ તથા રાગ દેવરૂપ મેહ છેડવાથી ધૂમવાળા મુનિ છે, અથવા પાઠાંતરમાં રાગ શબ્દ હોવાથી ધૂતરાગમાર્ગવાળો વિષય સ્ત્રીસંસ્તવ વિગેરેના પરિહારરૂપ છે તે મુનિ તે બધું મહાવીર પ્રભુએ કહ્યું છે, માટે અધ્યાત્મ વિશુદ્ધ તે શુદ્ધ અંત:કરણવાળે મુનિએ રાગ દ્વેષરૂપ સ્ત્રી સંપર્કથી પિતાને અશેષકર્મ ક્ષય થતાં સુધી મુક્ત રાખી સર્વ પ્રકારે સંયમ અનુષ્ઠાનમાં ઉદ્યોગવાળા બને, આ પ્રમાણે સુધર્માસ્વામી કહે છે. સ્ત્રી પરિજ્ઞા નામનું ચોથું અધ્યયન સમાપ્ત થયું.
*
*
*
*