________________
સૂયગડાંગસૂત્ર.
જેથી તેને ‘શપનિકા' ( ) એમ કહ્યું છે, એ બાળક ન સમજાય તેવુ કાવવુ ખેલે છે, તે એટલુ મનાહર લાગે છે, કે તે સમયે સાંખ્યમત કે યાગદ’નના સાધુ કે સંન્યાસી હેાય તેવા પણ કહે છે કે તે ત્યાગીને હુ. તે બાળકના પિતા થાઉં-કારણ કે મારા હૃદયમાં તે કામળ વચના અતિ પ્રિય લાગે છે! વળી કહે છે કે.
૧૨૮
હો પુત્રનુ(મુ)વ નામ, દ્વિતીય સુ(મુ)વમાત્મનઃ
આ માાં પુત્રનુ સુખ પહેલ છે. અને ખીજું પેાતાનું સુખ છે, (પુત્રવિના જી'દગી નકામી છે ! ) આ પ્રમાણે પુત્ર પુરૂષોને અભ્યુદયનુ કારણ છે. તેથી તેના જન્મમાં પુરૂષોને વિડંબના થાય છે, તે કહે છે. આ બાળકને તુંરમાડ, મારે ઘરનું કામ ઘણું હોવાથી ક્ષણની પણ ફુરસદ નથી માટે મને રમાડવાના અવસર નથી, (જો કરે; ઘણા રહેતા) શ્રી ક્રોધાયમાન થઈને કહે કે જા ! એને જં ગલમાં મુકી આવ! હું એની વાત પણ પૂછવાની નથી! મેં એને નવ મહિના પેટમાં ઉપાડયા ! અને તું હવે થાડીવાર ખેાળામાં બેસાડવા પણ રાજી નથી ! આ જગ્યાએ દાસની સમાનતા ખાખર આજ્ઞા કરવામાં મળી રહે છે ! પણ આજ્ઞા પાળવામાં તા દાસ કરતાં પણ પુરૂષ ચડી જાય છે. કારણ કે દાસતા ભયના માર્યા કાર્ય કરે છે, પણ આતા મારા ઉપર પૂર્ણ કુપા થઈ એમ માનીને પુરૂષ ખુશી થઇને તેની આજ્ઞા પાળે છે! તે કહે છે.