________________
સૂયગડાંગસૂત્ર.
૧૨૭
સ્નેહપાશથી બંધાયેલા વિષયવાં છકે રાંકડા બનેલાને સં. સારમાં અવતરવાને માટે વિથી જેવી સ્ત્રીઓ નિર્લજ થઈને ગમે તેવાં કાર્યો બતાવે છે, તે કરવાં પડે છે, તેથી તે આણપ અથવા દામ જેવા છે. જે ૧પ છે
जाए फले समुपन्ने, गेहसु वा णं अहवा जहाहि ॥ अहं पुत्तपोसिणो एगे, भारवहा हवंतिउट्टा वा ॥स.१६॥
વળી પુત્ર જન્મે, તે ગૃહસ્થાને ગૃહસ્થાવાસનું ફળ છે, એટલે પુરૂષનું ફળ કામલેગ છે, અને કામગનું ફળ પ્રઘાનકાર્ય પુત્રજન્મ છે. તેજ કહ્યું છે.
इदं तत्स्नेहसर्वस्वं, सममाढयदरिद्रयो । अचन्दनमनौशीरं, हृदयस्यानु लेपनम् ॥ १॥
આ પુત્રપ્રેમ તે સ્નેહનું સર્વસ્વ છે, અને તે ગરીબ કે ધનવાનને સમાન છે, ચંદન અને ઐશીર (એક જાતનું સુગંધી દ્રવ્ય)ના વિના હૃદયમાં લેપ કરવાનું શીતળતા અને પ્રસન્નતા ઉપજાવવાનું સાધન છે, વીતરાગ વિનાના સાધુને ચેલે સાધ્વીને ચેલી તથા ગૃહસ્થને પુત્ર પુત્રી જન્મ ન્મતાં હૃદયમાં જે ઉલ્લાસ થાય છે, તે સર્વને જાણીતું છે, પછી પરિણામ ગમે તે આવે, પણ એકવારતે અપૂર્વ આનંદ થાય છે જ).
यत्तच्छपनिकेत्युक्तं, बालेना व्यक्तभाषिणा ॥ हित्वा सांख्यं च योगं च, तन्मेमनसि वर्तते ॥२॥