________________
સૂયગડાંગસૂત્ર.
पूयफलं तंबोलयं, सूईसुत्तगं च जाणाहि ॥
को संच मोयमेहाए, सुप्पुक्खलगं च खारगालणं च ॥सू. ११॥ સોપારી પાન ખાવા લાવ, સાયરા સાંધવા લાવ, તથા પેશાબ કરવાની કુંડી લાવ, કારણ કે રાત્રે હું બહાર જવા ભયથી અસમ છું', (ડરૂ છું) માટે ઘરમાં રહી પેશાખ મહાર ન ખાય, તેમ કર, આ બતાવ્યાથી એમ જાણવું કે બીજા કાર્ય કરતાં આ અધમ કત્તવ્ય છે, તેવી બીજી ચીજો પણ ખતાવે છે તથા ચોખા દાળ ઝાટકવા સૂપડું લાવ, ખાંડણી ખાંડવા લાવ, તથા સાજીખાર વિગેરે ગાળવા વિગેરે જેછતાં બધાં ઉપકરણ લાવ,
૧૨૫
चंदालगं च करगं च वच्चघरं च आउसो ! खणाहि ॥ સવાય આ નાયાળુ, ગોળ ૬ સામખેરાલુ / દૂ. ૨૨ ।।
દેવતાની અનિકા તે તાંબાનું વાસણ મથુરામાં ચ દાલક તરીકે પ્રસિદ્ધ છે. તથા જળના આધારરૂપ કરક અથવા મિદાનું વાસણ છે, તે લાવ, તથા મારે માટે તટ્ટી જવાનું તૈયાર કર ! તથા હૈ આયુષ્મન ! જેનાવડે તીર ફૂંકાય તેવું ધનુષ્યનુ રમકડુ' આપણા જન્મેલા છેકરા માટે લાવ, ત્રણ વરસના ગોધલા બળદીચે લાવ કે તારા આ શ્રમણપુત્રને માટે ગાડી વિગેરેમાં જોડવા કામ લાગશે ! घडिगं च सडिंडिमयं च, चेलगोलं कुमारभूयाए ॥ " वासं समभिआवरणं, आवसहं च जाण भत्तं च ॥ सू० १४ ॥