________________
૧૨૨
સૂયગડોગસૂત્ર.
માટે તેના ઉપર દષ્ટિ કર, તથા અન્ન પાણી લઈ આવ, તથા કષ્ટપુટ સુગંધીની પડીઓ અથવા હિરણ્ય (સેનું ચાંદી) તથા શોભન રજોહરણ (ઓ) લાવ, તથા હુ લોચ કરાવવા અશક્ત છું તેથી હજામને મારું માથું બેડવા. તે લાવ! હે શ્રમણ ! જેનાથી હું મારા વધેલા વાળને કઢાવી નાંખું, છે ! अदु अंजणिं, अलंकारं, कुक्कययं मे पयच्छाहि ॥ . लोद्धं च लोद्धकुसुमं च, वेणुपलासियं च गुलियं च ॥सू.॥
અથ અવ્યય અધિક અંતર પ્રદર્શન (દેખાડવા માટે છે, ઉપરની ગાથામાં બતાવ્યું તે વેષ બદલી સાથ્વી થએલી હોય તેને માટે છે, હવે તે સાધુ એ વેષ મુકી દીધું હોય, અને સ્ત્રી ગૃહસ્થવેષમાં રહી હોય, તે આશ્રયી કહે છે. અંજણિ તે કાજળ રાખવાની નળી છે. તે મને લાવી આપ, તથા પગમાં પહેરવા ઝાંઝર હાથમાં પહેરવા કડાં ચૂડીએ, તથા બાજુબંધ વિગેરે દાગીના લાવ, ખુંખણક લાવ, કે જેથી હું સર્વ અલંકારથી વિભૂષિત થઈને વીણાના વિવેદ વડે તમને પ્રસન્ન કરૂં. તથા લેધર લેધરનાં ફૂલ, કમળ છાલવાળી વાંસની વાંસળી લાવ, જે દાંતે અથવા ડાબા હાથે પકડીને જમણા હાથે વણુ માફક વગાડાય છે. તથા એવું ઔષધ કે ગેળીઓ લાવ કે જે ખાઈને હું નવવાવાળી કાયમ રહું.
રાથમાં છે. તેથી છે. તે અનેક ચૂડીએ,