________________
સૂયડાંગસૂત્ર.
તેના ઉપર આ પાણી સીંચ્યુ છે. પછી લેકે વેરાઈ ગયા, ત્યારે સ્ત્રીએ તે પુરૂષને પૂછ્યું કે તે' કામશાસ્ત્રમાં સ્ત્રીએના સ્વભાવ જાણ્યા છે? (પેલાતા વિચારમાં પડી ગયે કે પ્રથમ પ્રેમ, પછી કલક, અને છેવટે લોકોને સમજાવવા નવી યુક્તિ કરી, અને છેવટે તે પુરૂષની આંખા ઉઘાડી કે કામશાસ્ત્ર ભગૢવા છતાં પણ અમારૂ સ્રીચિરત્ર તું જાણી શકવાના નથી!) આ પ્રમાણે બેધ આપી ગુરૂ સાધુને સમજાવે છે કે હું શિષ્ય ! સ્ત્રીઓનું ચરિત્ર ધ્રુવિય છે, તેથી તેમાં તારે આસ્થા (વિશ્વાસ) ન કરવી. તેજ કહ્યું છે. हृद्यन्यद्वाच्यन्यत्कर्मण्यन्यत् पुरोऽथपृष्ठेऽन्यत् ॥ अन्यत्तव मम चान्यत् स्त्रीणां सर्व किमप्य न्यत् ॥ १ ॥
૧૦૬
હૃદયમાં જુદું, વચનમાં જુદું, કાર્ય જુદું, મેઢાઆગળ જીરુ, પુંઠે જીદુ, તારૂં જુદું મારૂ જુદું, અર્થાત્ સ્ત્રીઓને જે કંઇ છે, તે બધુ જુદુ છે, માટે તેને વિશ્વાસ ન કરવા) ૫ ૨૦ !
હવે આ લેાકમાં સ્રી સંબધી વિપાક બતાવે છે. अवि हत्याइछेदाए, अदुवा बद्ध सकं ॥ अवि यसभितावणाणि, तच्छियखारसिंचणाईच ॥ सु. २१ સીના સૉંગમાં આટલાં નુકસાન પુરૂષને થાય છે, તે કહે છે. હાથપગ છેદાય છે, એટલે કાઇની સ્ત્રીસાથે કુસંગ કરતાં તેના ધણીને મર પડતાં તે ૫.પીના હાથ પગ