________________
સૂયગડાંગસુત્ર,
૧૫
મારાથી શું કામ થાય? કારણકે વિષરહિત સાપને લેકે પણ ઘણું દુઃખ આપે છે ! ૧૯ વોાિવિ રિપોકુ, પુરા સ્થિરમા | पण्णासमनितायेगे, नारीणं वसं उकसंति ॥ सू. २० ॥
સ્ત્રીનું પિષણ કરે, તે સ્ત્રી પોષક છે, તે સ્ત્રી સંબંધીનાં કર્તવ્ય છે, તેમાં પિતે રહેલા પુરૂષે, અર્થાત્ મુક્ત ભોગી (પરણીને સંસાર ભગવેલા) છે. તથા સ્ત્રીવેદ તે માયાથી ભરેલી સ્ત્રીઓ છે, તેવું પિતાની ઉત્પાતિકી વિગેરે બુદ્ધિથી જાણનારા નિપુણ પુરૂ પણ કેટલાક મહામોહાંધ ચિત્તવાળા બનીને સંસારમાં અવતરવાનીવીથી (ભાગ) સમાન સ્ત્રીઓને વશ થાય છે. અને વશ થયા પછી તે સ્ત્રીઓ જે જે ફરમાવે તે સ્વમનાં જેવાં તુરંગી હોય તે પણ કાર્ય અકાર્ય વિચાર્યા વિના પુરૂ કરે છે. પણ તે કાર્ય કરતાં જાણતા નથી, કે આ અકાર્ય કરાવનાર આ પ્રમાણે અવિવેકી છે. તે કહે છે.
एता हसन्ति च रुदन्ति च कार्यहेतो, विश्वासयति च नरं न च विश्वसन्ति । तस्मान्नरेण कुलशीलसमन्वितेन, नार्यः श्मशानघटिका इव वर्जनीयाः॥१॥ પિતાનું કામ કાઢવું હોય ત્યારે હસે, રડે, અને પુ. રૂપને વિશ્વાસ પમાડે, પણ પિતે વિશ્વાસ પુરૂષને કરતી