________________
સૂયગડાંગસૂત્ર.
૧૧૭
વિચારીને ભાવઓજ તે રાગદ્વેષરહિત એકલે નિર્મળ આત્માવાળે બની તે અનર્થની ખાણે જેવી સ્ત્રીઓને રાગી ન થાય, કદાચ કોઈ કારણે મેહના ઉદયથી કુવાસના થાય, તે પણ આલેક પરેકના અપાયને વિચારીને શંઘ તેનાથી દૂર હટે, તેને સાર એ છે, કે ચિત્તમાં કુવાસના અશુભકમના ઉદયથી થાય, તે પણ હેય ઉપાદેયના પર્યાલચન (વિચાર)થી જ્ઞાન અંકુશવડે તેને દૂર કરે, તથા તપવડે શમ સેવે, માટે શમણું તે સાધુ છે, તેથી તે સાધુએ તમે સાંભળ! તેને સાર એ છે, કે ગૃહસ્થને પણ આ ભેગા વિડંબના જેવાજ છે, તે યતિ સાધુઓને તે ભેગો તે વિડંબના રૂપજ છે. તે પછી ભેગવવાથી તે દુર્દશામાં શું વિડંબના ન થાય! તેજ કહ્યું છે. આગળ કહી ગયા પ્રમાણે માથું મુંડાવેલું ગંધાતું શરીર વિગેરે પૃ. લ્માં કહ્યું છે. તે વિચારતાં જે કઈ વેષવિડબક ધમરહિત સાધુઓ વિડંબના પ્રાયે ભેગોને ભેગવે છે, તેજ ઉદેશાના એક સૂત્રથીજ હવે પછો ખુલાસાથી બતાવશે. અને અન્ય પુરૂષોએ પણ તે જ કહ્યું છે, તે બતાવે છે. कृशः काणः खंज श्रवणरहितः पुच्छविकलः, क्षुधाक्षामो जीर्णः पिठरककपालादितगलः ॥ वणैः पूयक्ति नैः कृमिकुलशतैराविलतनुः, मुनीमन्वेतिश्वा हतमपि च हन्त्येव मदनः॥१॥