________________
૧૦૮
સૂયગડાંગસૂત્ર. કાપી નાંખે છે, અને સત્તાધીશ રાજ્યગુરૂષે તે પાપીઓને તેનું માંસ જ્યાં વધેલું હોય તેવા પાછલા ભાગમાંથી કાપી લે છે, તથા અગ્નિથી તેને જીવતાં સેકી નાખે છે, અથવા સુતારના વાંસલાથી છેલાવીને તેના ઉપર ખારું પાણી છાંટે છે. છે ૨૧ છે अदु कण्णणासच्छेद, कंठच्छेदणं तितिक्खंती।। इति इत्थ पावसंतत्ता, नय विति पुणो न काहिति ॥ सू.२२
વળી તેવા પાપીના કાન નાક કાપી નાંખે છે. તે પ્રમાણે કંઠ છેદી નાંખે છે. આ બધાં દુઃખ પોતાનાં કરેલાં પાપથી અહીં સહે છે. આ પ્રમાણે ઘણા પ્રકારની વિટબના આ મનુષ્યજન્મમાં પાપકર્મથી બળેલા નરકને વીસશવે તેવી પાપીઓ અહીં સહે છે, અને બેલે છે કે આવું પાપ અમે હવે ફરી નહિ કરીએ, આ પ્રમાણે દુરાચારીઓ આલેક પરલેક સંબંધી દુખની વિડંબના અંગીકાર કરે છે. પણ તે પાપથી પાછા હટવા સમર્થ થતા નથી, માટે આ કુટેવ ન પડવા દેવી, હેય તે કાઢી નાંખવી.) પરવા
सुतमेतमेवमेगेसिं, इत्थीवेदेति हु सुयक्खायं ॥ एवंपि ता वदित्ताणं, अदुवा कम्मुणा अवकरेंति ॥सू.२३
મેં આ પ્રમાણે ગુરૂ પાસેથી અથવા લકથી સાંભકર્યું છે, કે સ્ત્રીઓનું ચિત્ત ઘણું ગૂઢ છે, અને તેને સંગ કડવા વિપાકવાળે છે. સ્ત્રીઓ ચળ સ્વભાવવાળી છે. ટુંક.