________________
૧૧૪
સૂયડાંગસૂત્ર,
પપપપપAAAA
દી
હતે સંસારને સ્વભાવ જાણનારે (તત્વજ્ઞાની) પ્રાણુ નાશ થતાં પણ આવું વ્રતભંગનું કાર્ય નહિ કરું. ૨૮ बालस्स मंदयं वीय, जं च कडं अवजाणइ भुजो ॥ दुगुणं करेइ से पाव, पूयणकामो विसन्नेसी ॥ सू. २९॥
આ પ્રમાણે જુઠું બોલવાથી તે અજ્ઞાનીને રાગદ્વેષમાં ચિત્ત આકુલિત થવાથી પરમાર્થને ન જાણનારા પાપી સાધુને બીજું અજ્ઞાનપણું છે, પ્રથમ અકાર્ય કરવાથી શું વ્રત ભાગ્યું, તથા તે વાતને ઉડાવવાથી મૃષાવાદનું બીજું પાપ લાગ્યું, તે બતાવે છે. કે જે પાપી અસત્ આચરણ આચરે છે, અને બીજા હિતસ્વીએ પ્રેરણું કરતાં જૂઠું બોલે કે મેં એ પાપ કર્યું નથી; તેને આમ જૂઠું બોલવાથી બમણું પાપ થાય છે.
પ્ર–શામાટે જૂઠું બોલે છે? - ઉ–પિતે પૂજન તે સત્કાર તથા પુરસ્કારને કામી (અભિલાષી) હેવાથી “મારે લેકમાં અવર્ણવાદ (નિંદા) ન થાઓ.” એમ વિચારી અકાર્યને છુપાવે છે. તેથી તે વિષણું એટલે અસંયમને સેવનાર વિષvorfષ છે.
संलोकणिजमणगारं, आयगयं निमंतणेणाहंसु ॥ वत्थ च ताइ! पायं वा, अन्नं पाणगं पडिग्गाहे ॥ सू.३०
વળી સુંદર ચેહરાવાળે યુવાન સાધુ આત્મગત તે આત્મજ્ઞ આત્મહિતસ્વી હોય, તેવા ઉત્તમ સાધુને કેટલીક દુરાચારિણી સ્ત્રીઓ નિમંત્રણ કરીને આ પ્રમાણે કહે