________________
સૂડાંગસૂત્ર.
૧૧૩
જાય છે. (વર્તમાનકાળના વિદ્વાન ગણતા આગેવાની કેવી દશા છે, તે ઉપર દરેક ભવ્યાત્માએ વિચાર કરી નિસંગી બનાવ પ્રયત્ન કરે.) ૨૬ આ પ્રમાણે સ્ત્રીના સહવાસમાં થતા દોષે બતાવીને હવે તેના સ્પર્શથી થતા દેશે બતાવે છે. जतुकुंभे जोइउव गृहे, आसुऽभितत्तेणास मुवयाइ । एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवंयति ।। मू.२७ ।।
જેમ અગ્નિ ઉપર લાખનો ઘડો અગ્નિને સ્પર્શ થતાં શીબ નાશ પામી જાય છે, તેજ પ્રમાણે સ્ત્રીઓ સાથે બેસનારા અને ધીરે ધીરે પરિચયમાં આવી કુસંગ કરવાથી અનગારે (સાધુઓ) નાશ પામે છે, અર્થાત્ જેમ લાખને ઘડે પીગળી જાય છે, તેમ કઠણ સંયમ પાળનારા પણ તેને ત્યજીને સંયમશરીરથી ભ્રષ્ટ થાય છે. ૨૭
कुवंति पावर्ग कम्मं, पुट्टा वेगेव माहिंसु ॥ नोऽहंकरमिपावंति, अंके साइणी ममेसत्ति ॥ २८ ॥
ઉપર પ્રમાણે તે સંસારસંગીઓ સીમાં રક્ત થએલ. આલોક પરલોકના અપાયને વિસારીને મૈથુન સેવન વિગેરે પાપકર્મ કરે છે, તથા સંયમના ઉત્તરમાંથી ભ્રષ્ટ થતાં આચાર્ય વિગેરેથી પ્રેરણ થતાં તેઓ આ પ્રમાણે બેલે છે, કે આવા ઉત્તમકુળમાં ઉત્પન્ન થએલે હું આવું પાપનું અકાર્ય ન કરું, આ બાઈ તે મારી ગૃહસ્થાવાસમાં દીકરી જેવી ખોળામાં બેસનારી હતી, તેથી પૂર્વના અભ્યાસથી જ આ પ્રમાણે મારી સાથે વધારે પ્રેમ ભક્તિ રાખે છે ! પણ