________________
સૂયગાંગસૂત્ર,
૧૦
બુદ્ધિ (દઇિ) વાળી છે, સ્વભાવે તુચ્છ છે, અને અહંકાર વાળી છે. આ પ્રમાણે તેના દુર્ગુણેની ઘણાને ખબર છે. અથવા ઘણાકાળથી લેકમાં પુરાણ કથા માફક સંભળાતું આવ્યું છે, તથા સ્ત્રી આવા દુર્ગણવાળી છે, એવું સ્ત્રીને સ્વભાવ પ્રકટ કરનાર કામશાસ્ત્ર પણ કહે છે. તે જ કહ્યું છે. दुर्गाा हृदयं यथैव वदनं यर्पणान्तर्गतं, भावः पर्वतमार्गदुर्गविषमः स्त्रीणां न विज्ञायते ॥ चित्तं पुष्करपत्रलोयतरलं नैकत्र सन्तिष्टते, नार्यो नाम विषांकुरैरिव लता दोपैः समं वर्धिताः॥१॥
સ્ત્રીઓનું હૃદય ઘણું ગૂઢ છે, તેમ તેનું મુખદણની અંદર રહેલું છે. તેના ભાવ જાણવા પર્વતના રસ્તા જેવા અને વચમાં કિલ્લા કેટથી વિષમ તે દુખેથી જવાય તેવા કઠણ છે. જેનું ચિત્ત કમળના કેમળ પાંદડા પર રહેલા પાણીમાફક ચંચળ છે, પણ એક જગ્યાએ સ્થિર રહેતું નથી. તેથી એમ જણાય છે, કે સ્ત્રીઓ વેલડી માફક વિષ ના અંકુરા જેવા દેવડે વધેલી છે! मुहुवि जियानु सुहवि पियामु मुहुविय लडपसरानु ॥ अडई सु महिलियासु य विसंभो नेव कायवो ॥१॥
સારી રીતે વશ કરી હય, સારી રીતે પ્રેમી બનાવી હોય, સારી રીતે તેને પ્રસાર કરાવ્યું હોય, તે પણ નારી કે અટવને વિશ્વાસ ન કરે !