________________
સૂયગડાંગસૂત્ર.
પણ તેઓ સાતાગારવને વાંછનારા હાવાથી શીતલ વિહારી છે, તેમને
નથી. ! ૧૭ ૫
૧૦૩
વિષયસુખમાં લાલચુ સદ્ભનુષ્ઠાનનુ વીર્ય
मुद्धं रवति परिसाए, अह रहस्संमि दुक्कडं करेंति । जाणंति य णं तहाविहा, माइल्ले महासढेऽयंति ॥ सु. १८ ॥
વળી તે કુશીલીયેા સાધુ વચનમાત્રથી પેાતાનુ વીર્ય પ્રકટ કરી ધર્મદેશનાના સમયે પેાતાને નિર્મળ ચારિત્ર છે, અથવા અનુષ્ઠાન નિર્દોષ છે, એવું ખેલે છે, અને એકાંતમાં તે દુરાચરણ અથવા તેનું કારણ અસત્ અનુષ્ઠાન કરે છે, આ તેનું કુકૃત્ય છૂપાવવા છતાં પણ જાણી જાય છે. Yo—કાણુ ?
ઉ—તેની ચેષ્ટા વિગેરેના પરીક્ષક વિદ્યાના જાણે છે, અથવા સર્વજ્ઞ ભગવંતા જાણે છે, અર્થાત્ તે પાપીનું કપટ બીજો સામાન્ય માણસ ન જાણું, તે પણ સર્વજ્ઞ ભગવંતે જાણે છેજ. તેના પરિજ્ઞાનથી જ જાણે, તેમને શું પર્યાપ્ત નથી ?
અથવા તે માયાવી મહાશય છે, એવું વિદ્વાને જાણે છે. તે રાગાંધ છૂપાં પાપ કરનારે એમ 'માને છે, કે મને કોઈ જાણતું નથી, તે પાપને પણ વિચક્ષણેા જાણી લેછે. તેજ કહ્યું છે.
न य लोणं लोणिजइ ण य तुपिज्जइ घयं व तेल्लंवा ॥ किह सको वंचेउ अत्ता अणुहूयकलाणो ॥ १ ॥