________________
૧૦૨
સૂયડાંગસૂત્ર.
"तम्हा समणा उ जहाहि, अहिताओ सन्निसेन्जाओ”
તેને અર્થ આ પ્રમાણે છે. સ્ત્રીસંસર્ગ અનર્થ માટે છે, તેથી હે શ્રમણ ! (ત શબ્દ વિશેષણને અર્થ છે માટે) તું વિશેષથી સ્ત્રીની વસતિ અથવા તેની કરેલી ભક્તિની માયાને આત્મહિત માટે ત્યજ ૧૬
પ્ર–શું દીક્ષા લઈને પણ કેટલાક સાધુઓ સ્ત્રી સંબંધ કરે છે? કે તમારે આવું કહેવું પડે છે?
ઉ–હા તેજ કહે છે. बहवे गिहाई अवहटु, मिस्सीभावं पत्थुया य एगे॥ धुवमग्गमेव पवयंति, वायावीरियं कुसीलाणं ॥ सू, १७ ॥
કેટલાક પુરૂષે ઘર છોધને તેવા અશુભ કર્મના છે. હદયથી મિશ્રીભાવ તે ઉપરથી દ્રવ્યલિંગ (સાધુવેષ) માત્ર રાખીને અંદરથી ગૃહસ્થ સમાન કુશીલ સેવનારા છે, અર્થાત્ એકાંતથી ગૃહસ્થ પણ નહિ, તેમ દીક્ષા પાળનારા પણ નહિ તેવા અધમ છતાં ધ્રુવ તે મોક્ષમાર્ગ અથવા સંયમ છે, તેને બેલે છે, તે કહે છે, કે આ અમે આરેભે માર્ગજ મધ્યમ હેવાથી શ્રેય (વધારે સારે) છે, કારણકે આ પ્રમાણે વર્તવાથી દીક્ષાને નિર્વાહ થાય છે, આવું બોલવું તે કુશીલીયાની વાચા (બેલવા) માત્ર વીર્ય છે, પણ વર્તનમાં મુકેલું અનુષ્ઠાન નથી. અર્થાત તે દ્રવ્ય લિંગધારીઓ વાચા માત્રથી જ અમે દીક્ષા લીધેલા છીએ,