________________
સૂયગડાંગસૂત્ર.
થઈને હાડકાં ભાગ્યાં, અને કુલટાની શંકા લાવીને ઘરમાંથી કાઢી મુકી ! !! ૧૫ ૫ વળી.
૧૦૧
कुर्हति संथ दाहिं, पन्भट्ठा समाहिजोगेहिं || तुम्हा समणा ण समेति, आयहियाए सग्णिसेजाओ।सु. १६ તે સુમામાં અલારૂપ વિદ્મકારક સ્ત્રીએ છે, તેમની સાથે સંસ્તવ તે તેને ઘેર વારવાર જવું, વાર્તા કરવી, ધારીને જેવું, વિગેરેને પરિચય પાપી સાધુએ મેાડુના ઉડ્ડયથી કરેછે. પ્ર—તે સાધુએ કેવા છે ?
ઉ--પ્રકથી શીલથી ભ્રષ્ટ થયા છે, તથા સમાધિ તે ધર્મધ્યાન છે, તેને માટે પ્રધાનયોગ તે મન વચન કાયાના વ્યાપારી છે, તેનાથી ભ્રષ્ટ છે, અર્થાત્ શીતવિહારી અનેલા છે. અને તેથીજ સ્રીસ્તવ કરીને ધર્મવ્યાપારથી ભ્રષ્ટ થાય છે. તેથી ઉત્તમ સાધુ તેવા કુમાર્ગે જતા નથી, તથા સત્ તે શેભન છે, અનુકૂળપણાથી સુખાપાદક છે, તેવી નિષદ્યા એટલે સ્ત્રીએ.એ કરેલી માયા (મીઠાં ફસાવાનાં વચન) અથવા સ્ત્રીની વસતિ (સુવાનુ` સ્થાન) છે, ત્યાં આત્મહિત માટે પ્રયાસ કરનારા (ક્રુતિનુ સ્થાન ) માનીને ત્યાં જતા નથી, અને સ્ત્રીના સહવાસમાં ન જવાથી તે સ્ત્રીઓને પણ આ લેાકમાં નિા, પરલેાકમાં દુર્ગતિને અપાય કુચાલથી થાય છે, તે ત્યાગવાથી તેમનું પણ હિત છે, કાઇ પ્રતિમાં પાછલી અડધી ગાથા નિચે પ્રમાણે છે.