________________
સૂયગડાંગસૂત્ર.
હવે બીજાને જે શંકા થાય છે, તે બતાવે છે. સગી વિગેરે સ્ત્રી સાધુ સાથે એકાંતમાં બેસે, તે જોઈને બીજી સ્ત્રીઓને અથવા તે સ્ત્રીનાં અન્ય સગાને ચિત્તમાં ચિંતા થાય છે, આ પ્રમાણે તેમને શંકા થાય છે, કે પ્રાણીઓ સ્ત્રીઓ સાથે કામવાસનાથી પૃદ્ધ છે, તેમ આ સાધુ પણ સ્ત્રીના વદનને દેખવામાં આસક્તચિત્તવાળે બની પિતાને સંયમવ્યાપાર છીને એની સાથે નિર્લજ થઈને બેસી રહે છે! તેજ કહ્યું છે.
मुंएडं शिरो वदनमेतदनिष्टगन्धं, મિક્ષારને માર દૃરહ્યું છે गात्रं मलेन मलिनं गतसर्वशोभ, ચિત્ર તથાપિ મનસ મનેડતિ વાછા! છે ? .
માથું મુંડાવેલું (લોચ કરેલું) છે, અને મેટું ગંધાય છે, હોજરી ભીખ માગીને ભરવી છે, શરીર મેલથી મલિન અને શોભાવિનાનું છે, છતાં આશ્ચર્ય એ છે કે તેના મનમાં હજુ સુધી કામવાસના રહેલી છે! વળી તે સ્ત્રીના સગાં ક્રોધથી બળેલા ચિત્તવાળાં આ પ્રમાણે બોલે છે, કે હે સાધે! તું એને ધણું થઈને બેઠા છે! માટે એનું રક્ષણ પિષણ કર ! અથવા આજ સુધી અમે તેને ભરણ પોષણની ચિંતામાં હતા, હવે તુંજ એને ભરણ પોષણ કરનારે થયે છે કે તારી સાથે એકલી રાત દિવસ ઘરને ધધ છેડીને બેસી રહે છે! છે ૧૪ .