________________
સૂયગડાંગસૂત્ર.
૭
પુરૂષ હોય, ત્યારે ઉપદેશ આપે, પણ તે સમયે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સ્ત્રીના શરીરમાં અનેક મળ વિગેરે ભરેલા છે, અને જરા વિકારી દષ્ટિ થવાથી અનર્થ થાય છે, તે ન થાય તેવી વિધિથી ધર્મકથા કડે. (પણ આ ખાસ કારણેજ છે, તે ધ્યાન રાખવું એકલા સી સમુદાયમાં ઉપાશ્રયમાં પણ ધર્મકથા ન કહેવી, તે તેના ઘરમાં તે કથા કહેવાની વાત ક્યાંથી હોય?)
जे एयं उछ अणुगिद्धा, अन्नयरा हुंति कुसीलाणं । सुतवस्सिएवि से भिक्खू, नो विहरे सह णमित्थीसु ॥सू.१२
અન્વય વ્યતિરેકવડે અર્થ બરાબર સહેલાઈથી સમ જાય છે, માટે કહે છે. જે મંદબુદ્ધિવાળા છે, અને સારાં અનુષ્ટનને વિસારી દીધાં છે, તે વર્તમાન વિષયસુખના અભિલાષી બનીને પૂર્વ ધર્મ સંભળાવે, પછી તેઓ તેમાં વૃદ્ધ બનીને પાસસ્થા કુશીલીયા અવસત્તા ઉપર બતાવેલ નિંદનીક કથાથી અહાલે, અાવા એકલી સ્ત્રીને સંસક્ત યથાદ વર્તનારામાંથી કોઈપણ કુમાર્ગવાળા થાય છે, અથવા સ્ત્રી સાથે કથા કરનારા, દષ્ટિ મેળવનારા, પરિચય રાખનારા કે જોડે બેસનારા, પિતાની ભક્ત માનનારામાં કેઈમાં પણ સામીલ થાય, અર્થાત્ સ્ત્રીઓમાં બેસનારાની ધીરે ધીરે દુર્દશા થાય છે, અને દુરાચરી બને છે. માટે ઘણે તપસ્વી હોય એટલે તપસ્યા કરી કાયા ગાળી નાંખી હોય, તે ઉત્તમ